________________
દેશનાચિંતામણિ ભાગ ચાથા
૮૧
સ્પષ્ટાઃ—કાઈ ને પણ મરવાનું' ગમતુ' નથી. અહીંઆં માંકડનુ દેષ્ટાંત જાણવું. માંકડને પણ પોતાના જીવ ઘણા વહાલા છે. કારણ કે યારે તેને પકડવા જઇએ છીએ ત્યારે તે નાશી જવા માટે ફાંફાં મારે છે. તરતજ દોડી જાય છે. માટે જ કહ્યું છે કે ઈન્દ્ર મહારાજથી માંડીને નાનામાં નાના કીડા સુધીના તમામ જીવાને પેાતાનુ જીવન વહાલું છે. પરંતુ મરણુ કયારે થશે અને કયે સ્થળે થશે, તેની સામાન્ય જીવામાંના કોઈ ને પણ ખબર પડતી નથી. પરંતુ મરણના ભય તા સર્વ જીવાને રહેલા જ છે. કારણ કે મરના ભયથી કંપતા જીવાને સ્વાદિષ્ટ ભેાજન ખાવા આપીએ, તે તે પણ તેમને ભાવતું નથી. ૭૮ પુણ્યવત જીવાની જન્મથી માંડીને મરણુ પર્યંત કેવી સ્થિતિ હોય તે સાત શ્વાકામાં જણાવે છેઃ—
જીવ જ્યારે જન્મ પામે તે સમે પાતે એ, સુતજન્મથી હરખાઈ માતપિતા પ્રમુખ લોકેા હસે; પણ તેજ જીવ કાલક્રમે વયમાં વધતા ધને, આરાધતાં દીન દુઃખિજનના દુઃખ હરે દઈ દાનને.
સ્પષ્ટા :—જ્યારે જીવ મનુષ્યરૂપે જન્મે છે તે વખતે તે તે તે રૂદન કરે છે ( રડે છે) પરંતુ પુત્રના જન્મ થવાથી માત-પિતા વગેરે સગાંઓ તા રાજી થઈ ને હસે છે. તેજ પુણ્યશાળી જીવ જ્યારે અનુક્રમે વયમાં વધે છે ત્યારે પુણ્યવાન હોવાથી ધર્મનું યથાય સ્વરૂપ સમજી તેની આરાધના કરે છે. વળી પેાતાની શક્તિ અનુસારે દુ:ખી મનુષ્યાને જોઈને તેમના ઉપર દયાભાવ લાવીને દાન આપે છે અને તેમનાં દુષ્માને દૂર કરવાને માટે પ્રયત્ન ( તનતાડ મહેનત ) કરે છે. ૭૯.
Jain Education International
રઝ
દ્રવ્યના પણ ભાગથી રાગી તણા રોગા હરે,
હિત વેણ ખેલી ધર્મીમાં ડગતા જનાને થીર કરે; ચેાગ્ય અવસર સ્મારણાદિક સાધના ના વિસ્તરે,
૮૦
કલ્યાણ મિત્ર અની અવરને મદદ હિતમાર્ગ કરે. સ્પષ્ટાઃ—અને આ પુણ્યશાળી જીવ પેાતાના દ્રવ્યના ભાગ આપીને એટલે પેાતાના ખર્ચે પણુ રાગથી પીડાતા જીવેાના રાગાને હરણ કરે છે. વળી ધર્મમાં ડગતા જીવા એટલે જિન ધર્મની આરાધના કરવામાં અસ્થિર અનેલા પ્રમાદિ મનુષ્યને હિતનાં વચના અથવા શિખામણ આપીને જિનધર્મની આરાધના કરવામાં સ્થિર કરે છે. તેમજ ચાગ્ય જીવને સમજાવવાના પ્રસંગ હાય તે વખતે સ્મારણાદિક એટલે સ્મરણ કરાવવું, વારણા, ચાયણા, પડિચેાયણા વગેરે સાધનાને તે ભૂલતા નથી. અથવા ખીજા જીવાને ધાર્મિક પ્રસંગાક્રિનુ સ્મરણ વગેરે કરાવીને પણ ખીજા ભવ્ય જીવાને ધર્મ કાર્ય માં જોડે છે. વળી કલ્યાણ મિત્ર અનીને ખીજા જીવાને તેના હિતકારી મેાક્ષ માગની આરાધનામાં જોડે છે, ને મદદ
-૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org