Book Title: Deshna Chintamani Part 03 04 05
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 576
________________ નાચિંતામણિ ભાગ પાંચમ ] વિશ્વાસ હોવાથી તેમણે શેઠના કહ્યા પ્રમાણે ૯૮ રૂપીઆ આપ્યા. એ પ્રમાણે પંચાસીમાંથી બે છુટના મૂકવાથી ત્યાસી રૂપીઆ લેવા જોઈએ તેને બદલે કપટ કરી અઠ્ઠાણું રૂપીઆ લીધા એટલે પંદર રૂપીઆ વધારે લીધા. આથી શેઠ રાજી થઈ ગયા. પણ વિશ્વાસુને ઠગીને જે અશુભ કર્મો બાંધ્યાં તેનું ખરાબ ફળ તે તેને જ ભેગવવાનું છે. આવી રીતે હે જીવ! બજારમાં બેસીને ફગ, વસુ (૮), વેદ (૪) વગેરે સંજ્ઞાઓ વડે ઘરાકને છેતરીને તે ઘણી લક્ષમી મેળવી. પરંતુ યાદ રાખજે કે-કપટ કરીને બાંધેલા કર્મો તને છેડવાનાં નથી, તે નકકી જાણજે. ૧૪૯ હે જીવ! તારામાં સમભાવ વગેરે કયારે આવશે તેની વિચારણા સાત લેકમાં જણાવે છે હે જીવ! શત્રુ મિત્રમાં સમભાવ ક્યારે જાગશે?, ઘાસમાં રમણી વિષે સમભાવ કયારે જાગશે? પત્થર વિષે સેના વિષે સમભાવ કયારે જાગશે?, મણિમાં અને માટી વિષે સમભાવ કયારે જાગશે?. ૧૫૦ સ્પષ્ટાથે–વળી હે જીવ! તું આવા પ્રકારના વિચારો રૂર કરજે કે મને શત્રુ ઉપર દ્વેષ ભાવ થાય છે અને મિત્ર ઉપર રાગ થ ય છે તેને બદલે બંને તરફ સમભાવ (સરખી દષ્ટિ, સમતા ભાવ) મારામાં કયારે આવશે? (પ્રકટ થશે) અને એક તરફ ઘાસ અને બીજી તરફ રમણું એટલે સ્ત્રી એ બંનેના ઉપર સમાન ભાવ ક્યારે આવશે? તથા એક તરફ પત્થર ઉપર અને બીજી તરફ સેનાને વિષે મારામાં સમભાવ અથવા રાગદ્વેષને અભાવ કયારે પ્રકટશે. તેવી જ રીતે એક તરફ મણિ-રત્ન અને બીજી તરફ માટીને વિષે પણ મારામાં સમભાવ ક્યારે જાગ્રત થશે? આવી સમાન દષ્ટિ થયા વિના તારાથી મોક્ષ માર્ગની આરાધના થઈ શકશે નહીં, માટે તું નિરંતર સમભાવમાં રહેજે. ૧૫૦ માલા વિષે ને સર્ષમાં સમભાવ કયારે જાગશે?, માનમાં અપમોનમાં સમભાવ કયારે જાગશે? ' લાભ તેમ અલાભમાં નિંદક પ્રશંસક જન વિષે, કયારે થશે સમવૃત્તિ તારી મેક્ષમાં ને ભવ વિષે. ૧૫૧ સ્પષ્ટાઈ–વળી હે જીવ! ફલની માળાને વિષે તથા ભયંકર સર્ષને વિષે પણ તને સમાન દષ્ટિ કયારે પ્રકટ થશે. અને કેઈ માન આપે એટલે આદર સત્કાર કરે અથવા કેઈ અપમાન કરે તે છતાં તે બંનેના ઉપર પણ તને સમાન ભાવ ક્યારે આવશે? તથા કઈ પણ જાતને લાભ થાય કે અલાભ એટલે નુકસાન થાય તે પણ તેને બંનેને ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616