Book Title: Deshna Chintamani Part 03 04 05
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 599
________________ ૧૧૨ [ શ્રા વિજ્યપધસરિકૃત સર્વ પૃથ્વીમંડલને પ્રબંધ આપીને તે પ્રભુ સિદ્ધિ ૨૫ મહેલનું સુખ સંપાદન કરતાં તેમની પછી નેવું હજાર ક્રોડ સાગરોપમ કાળ વ્યતીત થતાં વીસમા તીર્થંકર અવતરી કેશલા નગરીને પવિત્ર કરે છે. તે જગતવત્સલ અને સુવર્ણવણું પ્રભુના શરીરનું માન ત્રણસે ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ ચાલીશ લાખ પૂર્વનું હોય છે. - તે ત્રિકાલવેત્તા અને કેવલ જ્ઞાન વડે સર્વ મૂર્ત અમૂર્ત પદાર્થને પ્રકાશિત કરનારા પ્રભુ મુક્તિપુરીના પતિ થતાં તે પછી નવ લાખ કોટિ સાગરોપમને કાળ જતાં વિનીતા નગરીમાં મોટા રાજાના કુળમાં એકવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. અજ્ઞાન રૂ૫ અંધકારને નાશ કરવામાં સૂર્ય રુપ એવા તે પ્રભુના શરીરનું પ્રમાણ સાડાત્રણસે ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પચાસ લાખ પૂર્વનું હોય છે. દેહ સુવર્ણવણ હોય છે. એ પ્રભુ પણ જ્ઞાનાદિ ત્રણ રત્નના દાનથી અનેક ભવ્ય જનને ઉપકાર કરી સિદ્ધિપદને પામ્યા પછી દશ લાખ મેટિ સાગરેપમ કાળ જતાં શ્રાવસ્તી નગરીમાં સુવર્ણ સમાન કાંતિવાળા બાવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ ચારશો ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ સાઠ લાખ પૂર્વનું હોય છે. તે પ્રભુ પણ જન્મ મૃત્યુને ઉછેદ કરી મુક્તિને પ્રાપ્ત થતાં તેમના જન્મથી ત્રીશ લાખ કોટિ સાગરોપમને સમય વીત્યા પછી અયોધ્યા નગરીમાં સુવર્ણ સમાન કાંતિવાળા તેવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ સાડા ચાર ધનુષ્યનું ને આયુષ્યનું પ્રમાણુ બોંતેર લાખ પૂર્વનું હોય છે. તે સમયમાં અગિયારમા ચકવતી તેજ નગરીમાં અવતરે છે. તેમના દેહ તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના જિનના જેટલું હોય છે. અજીતનાથ સમાન એ પ્રભુ સર્વ ભવ પ્રપંચને દૂર કરી મોક્ષે જતાં તેમની ઉત્પત્તિના સમયથી પચાશ લાખ મેટિ સાગરેપમનો સમય વીત્યા પછી દુષમ સુષમા નામે ત્રીજો આરે સમાપ્ત થાય છે. એ આરામાં વીશ તીર્થકરે, અગિયાર ચક્રવતીઓ અને છત્રીશ પ્રતિવાસુદેવ વગેરે કુલ સિત્તર ઉત્તમ પુરુષે ઉત્સર્પિણી નામના કાલચક્રના દળમાં ઉત્પન્ન થાય છે. આ ત્રીજા આરાના પ્રારંભ સમયે મનુષ્યનું આયુષ્ય એક વિશ વર્ષનું હોય છે, તે ત્યાં સુધી વધે છે કે આ આરાને પ્રાંતે કોડ પૂર્વનું આયુષ્ય થાય છે. આ ત્રીજા આરાનું પ્રમાણ બેંતાળીશ હજાર વર્ષે ઉણ એક કટાકટિ સાગરોપમનું પૂજ્ય પુરુષએ કહેલું છે. દુષમ સુષમા નામે ત્રીજા આરામાં ઉત્સર્પિણીને વિષે ત્રેવીસ તીર્થંકર થશે, તેઓ સદા સંઘને ઉત્તમ લક્ષમીના આપનારા થાઓ.” ભાવી ચોથા આરાની બીના ટૂંકામાં આ રીતે જાણવી–– સુષમ દુષમા સંશ, તુર્ધારકો વિગતે નાભેયસંનિભે ભાવી, ચતુર્વિશતિમ જિન છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616