________________
[ આ વિજ્યપઘસરિતવર્ષ બેંતાલીશ સહસ ઊણ લક્ષ ચાલીશ પૂર્વને,
એક કેટી લક્ષ સાગર પક્ષ નવ્યાશીજ એ. ૬૨ સ્પષ્ટાર્થ –તે વૈશાખ સુદ આઠમને દિવસે અર્ધ રાત્રીના વખતે (૨) જેમ પૂર્વ દિશા ચંદ્રને ઉદય કરે, તેમ મંગલા માતાએ ક્રૌંચ નામના પક્ષીને લંછનને (૩૦) સાથળમાં ધારણ કરતા પુત્રને હર્ષ સાથે જન્મ આપે. આ પુત્રના ની કનકવણી એટલે સેના સરખી પીળા વર્ણવાળી કાંતિ હતી. પ્રભુને જન્મ થયે તે વખતે બેંતાલીસ હજાર વર્ષ ઓછા એક કોટાકેટી સાગરોપમ પ્રમાણ ચોથા આરાના એક કેટી લાખ સાગરોપમ ઉપર બેંતાલીસ હજાર વર્ષે ન્યૂન (ઓછા) ચાલીસ લાખ પૂર્વ તથા ૮૯ પખવાડીઆ (એટલે કાલ) બાકી હતા. (૩૨) ૬૨
દિકકુમારીકાઓએ કરેલ સૂતિકર્મ તથા ઇન્દોએ કરેલે પ્રભુને સ્નાત્ર મહેત્સવ વગેરે બીના ત્રણ લોકેમાં જણાવે છે –
ચતુથારક શેષર પ્રભુના જન્મથી અવધારિએ,
જન્મથી ઉદ્યોત ભુવને નારકીને સુખ હુએ; મેદિની આવી કુમારી કરત અડનિજ કાર્યને,
શઠ અહીંથી મેરૂ પર જાતા લઈ પ્રભુ બાલને. સ્પષ્ટા –જયારે પ્રભુને જન્મ થયે, ત્યારે ૬૨મા લેકમાં જણાવેલા પ્રમાણુવાળા કાલરૂપ ચતુર્થારક શેષ સમય જાણ, એટલે ચોથા આરાને તેટલે કાલ બાકી હતે (તે ટાઈમે પ્રભુ જમ્યા ) એમ સમજવું. હવે જ્યારે પ્રભુને જન્મ થયો ત્યારે ત્રણે લોકમાં વિજળીના ઝબકારા જે પ્રકાશ ફેલાઈ ગયે. અને પ્રભુના તે જન્મ કલ્યાણકના પ્રભાવથી
અતિ દુઃખી નારકીના જીવોને પણ પ્રભુના જન્મના થોડી વાર સુખને અનુભવ થશે. તે વખતે મેરૂ પર્વતમાં રહેનારી તથા રૂચક પર્વત તથા રૂચક દ્વીપમાં રહેનારી છપ્પન દિશાકુમારીઓ (૩૩) સૂતિ કર્મ કરવાને આવી અને તે પ્રસંગને ઉચિત પિતાના આઠ કાર્યો (૩૪) કરીને પિતાને સ્થાને ચાલી ગઈ. આ શુભ અવસરે સૌધર્મેન્દ્રનું આસન કંપાયમાન થવાથી અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુને જન્મ જાણીને તેમને વંદન કરી મંગલા માતાની પાસે આવીને તે શક્રેન્દ્ર બાલ પ્રભુને પિતાની સાથે લઈને મેરૂ પર્વત ઉપર સ્નાત્ર કરાવવાને લઈ ગયા. ૬૩
શેષ ઈદ્રો ૫ સ્વર્ગથી સીધા તિહાં ઝટ આવતા,
પૂર્વની જિમ તીર્થ જલથી બાલજિન હુવરાવતા; ઈશાન હરિ અંકે રહેલા બાલજિનને હર્ષથી,
હુવરાવતા હરિ શક અંતે વૃષભજલ વિસ્તારથી. ૬૪
૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org