Book Title: Deshna Chintamani Part 03 04 05
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 543
________________ [[ શ્રી વિજયપાસરિકૃત કારણ કે ગાઢ મોહમાં મુંઝાએ જીવ નરક વગેરે દુર્ગતિનાં આયુષ્ય તથા અશાતાવેદનીયાદિ પાપ કર્મોને બંધ કરે છે. ૧૧૫ અંતરાત્માનું સ્વરૂપ ૧૩ શ્લોકમાં જણાવે છે – એમ જાણું જિન વચનથી ભૂલને સ્વીકારતે, હું કરીશ વિશ્વાસ તસ ના જુલ્મ તસ સંભારતે; પુત્રાદિ પણ મારા ન હું પણ તેમને ન થયું નથી, મેહુ નાશક ભાવથી તેને તજું હું આજથી. ૧૧૬ સ્પષ્ટાઈ–ઉપર જણાવેલ બંગલા, બાગ બગીચા, મોટર વગેરે પિતાના નથી પરંતુ આત્માથી જુદા હેવાથી બાહ્ય ભાવે છે એવું જિનેશ્વર ભગવંતનું વચન સાંભળનાર આસન્નસિદ્ધિક ભવ્ય જીવ પિતાની ભૂલને સ્વીકાર કરે છે એકલે કે ધન વગેરે પદાર્થો મારાં છે એવી મારી માન્યતા ખોટી છે. માટે હવે હું આ વસ્તુઓને વિશ્વાસ કરીશ નહિ. અને પહેલાં તેમ કરવાથી ભોગવવાં પડેલાં જુલમને સંભારીને તેના મમત્વ ભાવને દૂર કરીશ, તથા વિચારે છે કે પુત્ર, પુત્રી, સ્ત્રી વગેરે પણ મારા નથી તેમ હું પણ તેમને નહોતું અને નથી. આવા જિનેશ્વરના વચનથી પ્રકટ થએલા મેહને નાશ કરનાર શુભ અધ્યવસાયને ધારણ કરનાર હું આજથી મારા બાહા ભાવેની ઉપર મમત્વભાવને ત્યાગ કરું છું. ૧૧૬ આતમાં મુજ મૂલ રૂપે શુદ્ધ છે. પણ કર્મના, સંગથી જ મલિન જણાએ વિવિધરંગી સૂત્રના યેગથી જિમ વિવિધ રંગ કલાય નજરે સ્ફટિકના, જીવન તિમ વિવિધ રંગે વેગથી તકર્મના. ૧૧૭ સ્પષ્ટાથ આ મારે આત્મા મૂલ રૂપે એટલે સ્વભાવથી તે નિર્મલ છે. પરંતુ આ આત્માને જે કર્મને સંયોગ થયો છે, ને થાય છે, તે સંગને લીધે આ આત્મા વિવિધરંગી એટલે જુદા જુદા સ્વરૂપવાળો જણાય છે. જેમ કે અનંતાનુબંધી વગેરે ક્રોધના સંગથી આમાં ક્રોધી લાગે છે, અને અનંતાનુબંધી આદિ માનના ઉદયથી આત્મા માની લાગે છે. તથા તેવી માયાના ઉદયથી આત્મા માયી લાગે છે અને તેવા પ્રકારના લોભના ઉદયથી આત્મા લોભી જણાય છે. પરંતુ મૂલ સ્વરૂપે જીવ તે અક્રોધી, અમાની, અમારી અને અલભી છે. તેવી જ રીતે કેઈ જીવ સુખી તે કઈ જવ દુઃખી, કોઈ સૌભાગ્યવાળા તો કઈ દૌભંગી, કેઈ સુરૂપવાન તો કઈ કુરૂપવાન, કેઈ વંદનીય તે કેઈ નિંદનીય, કેઈ યશસ્વી તે કઈ અપજશવાળા, કેઈ તંદુરસ્ત તે કઈ રેગી એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616