________________
[ શ્રી વિજ્યપઘસરિકૃતદેવ દેવી તથા સ્ત્રી પુરૂષની બાર પર્ષદા પિતપતાના ઉચિત સ્થાને ગોઠવાઈ ગઈ. આ રીતે પ્રભુશ્રી સુમતિનાથના કેવલજ્ઞાન કલ્યાણકને પવિત્ર અવસર ભવ્ય જીને સમ્યગ્દર્શનાદ્રિ સદગુણેને પમાડતે હેવાથી અપૂર્વ લાભદાયક કહેવાય, એમાં નવાઈ શી? ૮૩. ઈન્દ્ર મહારાજાએ કરેલી પ્રભુની સ્તુતિનું વર્ણન આઠ શ્લોકમાં કરે છે – નિર્દોષ પ્રભુજી પાંચમા વાણ૭ ગુણે અતિશયલ૮ ગણે,
પ્રાતિહાર્યો ૯ શેભતા પ્રભુને સ્તવે હરિ શુભ મને, હે જિનેશ્વર ! તરૂ અશક ભ્રમર તણાં ગુંજારવે,
ગાતે જ જાણે હાયની ? ને પાંદડાંના હાલવે. ૮૪ નાચ કરતે હોય ની? જાણે તમારા ગુણ વિષે
રાગી થવાથી રક્ત હોયની? તેમ ખુશ થતે દીસે, ડીંટ નીચાં જેમના કૂલ સુરે ઢીચણ સુધી,
વર્ષાવતા તુજ દેશના સ્થલ પુણ્ય સમૃદ્ધિ બધી. ૮૫ સ્પષ્ટથી–૫ર્ષદા પોત પોતાના સ્થાને ગોઠવાઈ (બેસી) ગયા પછી પાંચમા શ્રી સુમતિનાથ ભગવાને નિર્દોષ (૯૬) એટલે વાણીના કેઈ પ્રકારના દોષ રહિત એવા વાણી ગુણે (૭) એટલે પાંત્રીસ ગુણે વાળી વાણથી અપૂર્વ દેશના આપવાની શરૂઆત કર્યા પહેલાં તે ઈન્દ્ર મહારાજે–ત્રીસ અતિશયોના સમૂહ વડે વિરાજમાન તથા આઠ પ્રાતિહાર્યો વડે શોભતા પ્રભુની આ રીતે સ્તુતિ કરી કે “હે જિનેશ્વર દેવ ! આ અશોક વૃક્ષ ભમરાને ગુંજારવ શબ્દ વડે જાણે તમારા ગુણેને ગાતે હોય તેવું જણાય છે. અને પાંદડાના હાલના વડે જાણે નાચ કરતે હેય તે જણાય છે. તથા તમારા ગુણેને વિષે રાગવાળ થવાથી જાણે રક્ત (રાત) થયો હોય તેમ ખુશી થતે દેખાય છે. તે વખતે દેવતાઓ સમવસરણને વિષે ની વૃષ્ટિ કરે છે. તે ફૂલે ઢીંચણ સુધી ઉંચા પથરાયેલાં હોય છે અને તેનાં ડીટો નીચે રહેલાં હોય છે. હું માનું છું કે આ રીતે થવામાં આપના પુષ્યની સમૃદ્ધિ જ અસાધારણ કારણ છે. ૮૪-૮૫
ગ્રામ રાગ પવિત્ર દિવ્ય વનિ હરિણ ગણ પણ સુણે,
ઉંચી કરીને ડોક ચામર શ્રેણિ તુજ મુખ કમલને સેવવા આવેલ હંસ શ્રેણિ જાણે હોય ની,
તિમ જણાય સમૃદ્ધિ ઉત્તમ માનું વર જિનનામની. ૮૬ સ્પષ્ટાર્થ–આ આકાશમાં થતા ગ્રામ અને રાગવડે પવિત્ર દેવ દુંદુભીના શબ્દને હરણિયાના સમુદાયે (ટેળ) પણ ડોક ઉંચી રાખીને સાંભળે છે. તે વખતે જાણે તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org