________________
[ શ્રી વિજયપદ્મસુકૃિત
સ્પા :—હે પ્રભુ ! જ્યારે તમે પૃથ્વી પર વિચરશે તે વખતની તા વાતજ શી કરવી ? કારણ કે તે વખતે આપનાં દર્શન આત્મિક આનંદને આપનારાં થાય જ. અને હે પ્રભુ ! આજે આપના દર્શન થવાથી મારી દૃષ્ટિ (નેત્ર, આંખ) વિકસ્વર થઈ છે. તથા આપની નવે અંગે પૂજા કરવાથી મારા અને હાથ પવિત્ર થયા છે. તેમજ મને સ્વર્ગમાં પણ જે સુખ અને શાંતિ મળતાં નથી તે અપૂર્વ સુખ અને શાંતિના અનુભવ આજે આપના દર્શનથી મને અહીં આજ થયા છે. ૬૬
ર
હું જિનેશ્વર ! આ મહોત્સવ મુજ મનેરથ મ્હેલની, ઉપર કલશ સમાન માનુ એ નિશાની પુણ્યની; જેમાં થયું નિર્વાણુ કારણ આપનુ દર્શન મને, હાલ તે સંસારને પણ હું વખાણુ છું અને
૬૭
સ્પષ્ટા :— હું જિનેશ્વર ! હું આ સ્નાત્ર મહ।ત્સવને મારા મનારથ એટલે અભિલાષાએ રૂપી મહેલની ઉપર કળશ જેવા માનુ છું. જેમ મહેલની ઉપર કળશ તેના શ્રેષ્ઠપણાને જણાવે છે તેમ હું' મારા સર્વ પ્રકારના મનેારથ રૂપી મહેલ ઉપર આ સ્નાત્ર મહાત્સવને કળશ સમાન શ્રેષ્ઠ માનું છું. વળી હુ' પ્રખલ પુણ્યાયે મળેલા આ શુભ અવસરને પુરા પુણ્યાયની નિશાની માનું છું. જો કે સંસાર પ્રશંસનીય નથી, તે પણ જે સંસારમાં રહેલા મને આપનું મહાપ્રભાવશાલી ને મેાક્ષદાયક દર્શન થયું તે સંસારને પણ હું હાલ વખાણું છું. ૬૭
Jain Education International
મોટા સમુદ્રે
આ કદિ ગણી શકાએ પણ ગુણા, આપના મારા સમા જન ગણી શકે ના આપના; અનુભાવ અનુપમ અનુભવ્યા પ્રત્યક્ષ મેં આજે અહીં, આનદ અનહદ ઉછળતા અન્યત્ર મન જાએ તહીં, ૬૮
સ્પા :——વળી હે પ્રભુ ! મેાટા સમુદ્રમાં થતી મિએ એટલે પાણીની લહેર કદાચ ગણી શકાય, પરંતુ મારા જેવા મનુષ્ય આપના ગુણાને ગણી શકવાને સમથ નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે આપનામાં રહેલા ગુણ્ણાની સંખ્યા થઈ શકે તેમ નથી. મેં આજે આ મેરૂ પર્વત ઉપર રહીને આપના અનુપમ પ્રભાવને પ્રત્યક્ષપણે અનુભવ્યેા છે, તેથી કરીને મારામાં અનહદ એટલે ઘણા આનંદ ઉછળી રહ્યો છે. અથવા મને જે આનંદ થયા છે તે કહી શકાય એમ નથી. આ કારણુ મારૂ મન ખીજે કેાઈ ઠેકાણે જતુ નથી. પરંતુ તે આપના ગુણ્ણાની વિચારણા કરવામાં જ લીન રહે છે. ૬૮
ધર્મ રૂપી માંડવાના સ્તંભ જેવા આપ છે, વિશ્વમાં ઉદ્યોત કરવા સૂર્ય જેવા આપ છે;
For Personal & Private Use Only
www.jainelibrary.org