________________
કશનચિંતામણિ ભાગ પાંચમ ]
એમ બેલી બ્રૂપ પૂરે તે સર્વે દેહલા,
ઉચિત સમયે સુતરયણને જન્મ આપે તે ભલા. ૧૩ સ્પષ્ટાર્થ –આ પ્રસંગે યાદ રાખવું જોઈએ કે—જે ગર્ભમાં ઉત્તમ જાતિને જીવ આવ્યું હોય તે જ ઉપર જણાવ્યા તેવા પ્રકારના ઉત્તમ દેહલાઓ ઉત્પન્ન થાય છે. અને આ દેહલાઓ સ્વપ્નના અર્થને તેમજ દેવતાના વરદાનને સાચા જણાવે છે. એમ
જ્યારે રાણીએ રાજાને પિતાના દેહલાએ જણાવ્યા ત્યારે સજાએ રાણીને જણાવ્યું. આ પ્રમાણે રાણીને જણાવીને રાજાએ તે સર્વે દેહલાઓ પૂરા કર્યા કારણ કે દેહલાઓ પૂરા કરવામાં ન આવે તે ગર્ભવતીને તેની ઉલટી અસર થાય છે અને તેથી શરીર સુકાતું જાય છે. આ સ્થિતિમાં કેટલાક કાલ વીત્યાબાદ યોગ્ય અવસરે ઉત્તમ ગુણવંતી રાણીએ ઉત્તમ પુત્ર રત્નને જન્મ આપે. ૧૩ વિજયસેન રાજાએ કરેલ પુત્રનો જન્મોત્સવ વગેરે બીના જેણુવે છે–
ભૂપ ઇચ્છિત દાન આપી પુત્ર જન્મોત્સવ કરે, - તે પ્રમાણે નગરવાસિ લેક પણ ઉત્સવ કરે; સ્વપ્નાનુસારે પુરૂષસિંહ સુત નામ પાડે નરપતિ,
અનુક્રમે તે વૃદ્ધિ પામી રૂપથી શોભે અતિ, . ૧૪ સ્પષ્ટાર્થજ્યારે રાજાએ વધામણી દેનાર પાસેથી પુત્રને જન્મ થયો છે એવું જાણ્યું, ત્યારે ઘણા વર્ષથી તેને દાન દઈને પુત્રને જન્મ–મહોત્સવ કર્યો. તે પ્રસંગે નગરના લોકેએ પણ રાજપુત્રને જન્મ–મહત્સવ આનંદપૂર્વક ઉજવ્યો. ત્યાર પછી રાજાએ રાણીએ વપ્નમાં સિંહ જે હત” તેને અનુસારે પુત્રનું પુરૂષસિંહ એવું નામ પાડયું. અનુક્રમે જેમ જેમ તે પુત્ર વૃદ્ધિ પામતો ગયો તેમ તેમ પુત્રનું બેલ વગેરે વધવા લાગ્યા. તેની સાથે રૂપ તેજ વગેરે પણ વધવા લાગ્યા. તેથી કુમાર રૂપાદિગુણોથી ઘણા શોભવા લાગ્યા. રાજાએ રાજપુત્રને ભણાવીને બધી રાજાને કળાએ શીખવી. ૧૪ . પુરૂષસિંહકુમારનાં લગ્ન વગેરેની હકીક્ત જણાવે છે – જનક સુતને આઠ નૃપ કન્યા પ્રવર પરણાવતા,
કુંવર કીડાદિક તણા સુખમાં દિવસ વીતાવતા; એકદા કીડાકરણ ઉદ્યાનમાં તે આવતા,
ભવ્યરૂપ સમાદિ ભૂષિત વિનયનંદના દેખતા. ૧૫ સ્પષ્ટાથે –ત્યાર પછી જ્યારે રાજકુમાર પુરૂષસિંહ યુવાવસ્થાને પામ્યા ત્યારે રાજાએ પુત્રને આઠ રાજકુમારીઓ સાથે મોટી ધામધૂમપૂર્વક પરણાવ્યો, ત્યાર પછી રાજકુંવર પણ તે રાજકન્યાઓ સાથે કીડા કરવી વગેરે સુખમાં પિતાને કાળ આનંદપૂર્વક પસાર કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org