________________
દેશનાચિંતામણિ ભાગ પાંચમા ]
સ્પા :—રાજાએ આપેલા ફૈસલેા ઉચિત એટલે ચેાગ્ય હેાય અથવા અયેાગ્ય હોય તા પણ પ્રાયે તે ક્રૂરતા નથી. સને તે માન્ય કરવા પડે છે. એ પ્રમાણે સાચી માતાએ પોતાની હકીકત રાજાને સંભળાવી. આ પ્રમાણે તે અને સ્ત્રીઓની વાર્તા સાંભળીને રાજા વિચાર કરવા લાગ્યા કે આ પુત્રની આકૃતિ અને માતાઓની આકૃતિઓ સાથે સરખાવતાં મળતી આવે છે. વળી રૂપ રંગ વગેરેમાં પણ આ મને સ્ત્રીએ લગભગ સરખી જણાય છે. ૫૩
ણ્િ ન નિર્ણય સત્ય ભાસે એમ કરત વિચારને, નિત્ય કૃત્ય સમય થયેા સભ્યો કહે ઇસ ભ્રુપને; આના ન નિર્ણય સત્ય અર્ધા વત્સરે ન કરી શકયા,
માટે જમીજ વિચારજો એથી નૃપતિ જમવા ગયા. ૫૪
સ્પષ્ટાઃ—માટે રાજા સાચા નિણૅય કરી શકતા નથી અને તેના વિચાર કરતાં નિત્ય કાય એટલે લેાજન વગેરેનો સમય થયા. તે વખતે સભામાં બેઠેલા લેાકેા રાજાને હેવા લાગ્યા કે છ મહિનાથી આના સાચા નિણૅય થઈ શકયા નથી. માટે તમે જમી લીધા પછી આ બાબતના વિચાર કરો. સભ્યાની આ વાત સાંભળીને રાજા સભામાંથી ઉઠીને જમવા ગયા. ૫૪
Jain Education International
ત્યાંથી ગયા અંતઃપુરે રાણી નૃપતિને પૂછતા,
માડા જમ્યા કમ? ઉત્તરે મીના બધીજ જણાવતા;
ગર્ભ પ્રભાવ સુમતિ ગુણને ધારતા રાણી કહે,
આ વિવાદે। સ્ત્રી પતાવે છમ ઉચિત મુજ મન ચહે. ૫૫
સ્પા :—સભામાંથી ઉઠીને રાજા પેાતાના અન્તઃપુરમાં ગયા. તે વખતે મંગલા રાણી રાજાને પૂછવા લાગી કે આજે તમને જમવા આવવાનું આટલું બધું માડુ'કેમ થયું ? રાણીને આના ઉત્તર આપતાં રાજાએ તે એ સ્ત્રીઓના પુત્રના ઝગડાની બધી હકીકત કહી સંભળાવી. તે વખતે ગર્ભના પ્રભાવથી સુમતિગુણુ એટલે સારી બુદ્ધિ રૂપી ગુણને ધારણ કરનાર મગલા રાણીએ રાજાને જણાવ્યું કે સ્ત્રીએ સમ'થી અગડાના નિકાલ સ્ત્રી જાતિજ કરે એ મને ઠીક લાગે છે. ૫૫
નિર્ણય કરીશ વિવાદને હું ભૂપ તેહ સ્વીકારતા, રાણી સહિત આવી સભામાં બેઉને મોલાવતા; વાદની મીના ફરીને ખોલતી તે પૂછતા,
રાણી વિચારી તાસ ઉત્તર બેઉને ઇમ આપતા. સ્પષ્ટાઃ—માટે તમારી રજા હોય તા હું. આ ઝગડાના ફૈસલે આપીશ. રાજાએ
૫૬
For Personal & Private Use Only
www.jainelibrary.org