________________
| [ શ્રી વિજયપતિએમ જાણી હું અહીં લેવાજ આવી જાયને,
મારેજ ઔરસ પુત્ર આ છે મેં ઉછેર્યો જેહને. ૫૦ સ્પાર્થ –આ દુનિયામાં ઘણું કરીને વધારે પ્રમાણમાં એવું દેખાય છે કે-પારકાના દુઃખને જોઈને બીજે કેણુ દુઃખી થાય? અથવા તે પારકાના દુઃખની બીજા કેઈને ચિંતા રહેતી નથી. પરંતુ તમે તો પ્રજાના પાલક હેવાથી પારકાના દુઃખે દુઃખને ધરનારા છે. આવું જાણીને હું આપની પાસે ન્યાય મેળવવાને આવી છે. આ માટે ઔરસ પુત્ર છે એટલે મારાથી જન્મ પામેલ હોવાથી મારો સાથે પુત્ર છે અને મેંજ એને ઉછેરીને માટે કર્યો છે. ૫૦ તેથી આ દિવ્ય સધળું માહરૂંજ છે આપને,
ઈમ કહું જરા પુત્ર હવે તેહ પામે દ્રવ્યને; માતા ખરી સુતની કહે ઈમ હે દયાળુ નરપતિ!
મારાજ આ સુત દ્રવ્ય બંને શક્યને ના સંતતિ. ૫૧ પછાર્થ આ પ્રમાણે હકીકત હોવાથી આ સઘળું ધન પણ મારું છે. માટે હું આપને કહું છું કે જેને પુત્ર હોય તેને આ સઘળું ધન મળવું જોઈએ. તે વખતે પુત્રની જે સાચી માતા છે તે રાજાને આ પ્રમાણે કહે છે કે-હે રાજા! આ પુત્ર અને ધન બને મારાંજ છે, કારણ કે મારી આ શક્યને પુત્ર થયું જ નથી. માટે તેની માગણી પેટી છે. ૫૧ દ્રવ્ય લોભે મારી સાથે કરે અતિકલેશને,
પ્રથમ સતપાલન કરે મુજ સાથ એ પણ તેહને, હું સરલ અટકાવતી ના તિણ ચહું છું ન્યાયને,
તેહ દેવા સજ્જ થાઓ માન્ય નરપતિ સર્વને. સ્પષ્ટાર્થ –જેનો પુત્ર હોય તે શેઠની મીલકતનો માલીક બને, માટે દ્રવ્ય મેળવવાના લોભથી તે મારી સાથે પુત્ર બાબતમાં કજીઓ કરે છે. પ્રથમ તે એ પણ મારી સાથે બાળકનું પાલન કરતી હતી. હું સરલ સ્વભાવવાળી હેવાથી તેને મારા પુત્રનું પાલન કરતાં રેકતી નહોતી. હું તમારી પાસેથી ન્યાય મેળવવાને ઇચ્છું છું, માટે તમે ન્યાય આપવાને તૈયાર થાઓ. કારણ કે રાજાને ન્યાય સર્વને માનવા લાયક ગણાય છે. પર
ભૂપે કરેલે ફેંસલે તે ઉચિત કે અનુચિત ભલે,
પ્રાયે ફરે ના એમ નરપતિ વાત બેની સાંભળે, ને વિચારે એમ આકૃતિ પુત્રની બેની સમી,
રૂપાદિમાં પણ બેઉ રમણું પણ જણાવ્યું છે સમી. ૫૩
પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org