________________
રેશનાચિંતામણિ ] તે મારા પતિના વિયોગથી થયેલા તાપપી અગ્નિની જવાળાવલિને ઠારનાર સુખડ ચંદન સમાન છે, માટે તે ગુણને લીધે મેં સુવર્ણના પાંજરામાં તેને રાખે છે.”
ફરીથી સૂરિ કહે છે કે મનુષ્યપણ હિ તામ્રચૂડા: “તેઓ મનુષ્યરુપે કરીને કુકડા જેવા છે” તે સાંભળીને કુકડે કહે છે કે-મારા ગુણે સાંભળો. એક કવિએ મારા વિષે
ભે લેકા સુઘતા ભવત તં લવા ભવં માનુષ,. મોહાંધા પ્રસરત્મમાદવશ માહાર્યમાહાસ્યથા ઈલ્થ સર્વજનપ્રબંધમધુરે યામેડર્ધયામે સદા, કૃર્વ નિજકંધરં પ્રતિદિન કેક્યતે કુર્કટ ૧
સ્પષ્ટાથે—હે લેકે ! મનુષ્ય ભવ પામીને તમે દાનાદિ સત્કૃત્ય કરવામાં ઉદ્યમી થાઓ, પણ ફેલાતા પ્રમાદના વશથી મેહાંધ થઈને મનુષ્ય ભવને ફગટ હારી જશે નહી. આ પ્રમાણે સર્વ લોકને પ્રબોધ કરવામાં નિપુણ એ કુકડે હમેશાં પહોરે ને અડધે પહેરે પિતાનું મસ્તક ઉંચું રાખીને બેલે છે.”
મેં કુ કહેતાં પૃથ્વીમાં કુ કહેતાં ખરાબ (કુત્સિત) કુ કહેતાં કહ્યું તેથી હું પક્ષી થયે, તેના નિવારણ માટે હું પ્રાતઃકાળે “કુ કુ કુ” એ શબ્દ કરીને સર્વને સુકૃત્ય (સારા કાર્યો) કરવા જાગૃત કરું છું, તે નિર્ગુણ માણસ મારા જે શી રીતે કહેવાય?
ફરીથી પંડિતે કહ્યું કે-મનુષ્યરુપ કરભાશ્ચરંતિ “તેઓ મનુષ્યરુપે ઉંટ જેવા છે.” ત્યારે ઉંટ બોલ્યા કે– મારે માટે એક કવિએ કહ્યું છે કે
વપુર્વિષમ સંસ્થાન, કર્ણજ્વરકરે રવા કરભસ્યા ગયૅવ, છાદિતા દેષસંતતિ છે ૧ .
સ્પાર્થ “ઉંટનું શરીર વિષમ આકારવાળું છે, તેને શબ્દ કર્ણને કઠોર લાગે તે છે, તે પણ ઉંટની ગતિ શીવ્ર હોવાથી તેના દેષને સમૂહ ઢંકાઈ જાય છે.”
માટે હું ચંદનની જેમ એક શીવ્ર ગતિરુપ ગુણથી જ રાજાને પણ માન્ય છું.
તે સાંભળી પંડિતે ફરીથી કહ્યું કે મનુષ્યરુપેણ ચ ભમતુલ્યાઃ “તેઓ મનુષ્યરુપે રાખ સમાન છે.” તે સાંભળીને રાખ બેલી કે
મઠકમલ્વે ક્ષિકા, કરમ્યહં સકલધાન્યરક્ષાં દ્રાક
માને હદતે મનુજા, મુખશુદ્ધિકરી સુગંધા ચા ૧ છે સ્પષ્ટાથે-“મને ધાન્યના મોટા સમૂહમાં નાંખી હોય, તે હું સર્વ ધાન્યને સડી જવા દેતી નથી, વળી હું મુખને સાફ કરું છું તથા સુગંધી છું, માટે મનુષ્ય મને માન આપે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org