________________
૨૯૦
| શ્રી વિજ્યપદ્ધતિસહિત હતી. તે સાથે અશોક વૃક્ષ, દેવકૃત ફૂલની વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, છત્ર, દુંદુભી એ આઠ પ્રાતિહાર્ય (૯) પ્રભુની સાથે હંમેશાં રહેતા હતા. પ્રભુને કેવલજ્ઞાન થાય તે વખતે દેવે સમવસરણની રચના કરે છે, પ્રથમ સમવસરણ બતે જ પ્રભુ તીર્થની સ્થાપના (૧૦૦) કરે છે. ૨૧૩ અજિત તીર્થોત્પત્તિ કાલ સુધી પ્રવૃત્તિ ! તીર્થની,
તીર્થને વિચ્છેદ ના૧૦૨ શ્રીવૃષભસેન પ્રથમ ગણી;૧૩ બ્રાહ્મીજ પહેલી સાહણી૧૪ શ્રેયાંસ ધુર શ્રાવક૧૫ અને,
ધુર સુભદા શ્રાવિકા ૦૬ તિમ ભક્ત નૃપ શ્રી ભરત ૭ એ. ૨૧૪
સ્પષ્ટાથ–પ્રભુએ સ્થાપેલા તીર્થની પ્રવૃત્તિ બીજા શ્રી અજિતનાથના તીર્થની ઉત્પત્તિ (૧૦૧) સુધી જાણવી. એટલે ત્યાં સુધી પ્રથમ તીર્થંકરે સ્થાપેલ તીર્થ ચાલુ રહ્યું. તથા પ્રભુએ સ્થાપેલ તીર્થ અને બીજા શ્રી અજીતનાથ સ્વામીએ સ્થાપેલ તીર્થની વચ્ચે તીર્થ પ્રવૃત્તિ નિરંતર ચાલુ હોવાથી પ્રભુના તીર્થને વિચ્છેદ (૨) થયું નથી. પ્રભુ ઋષભદેવના વૃષભસેન નામના (૧૦૩) પ્રથમ ગણધર હતા. અને પ્રથમ સાધ્વી (પ્રભુની પુત્રી) બ્રાહ્મી (૧૦૪) જાણવી. અને પ્રભુને શેરડીના રસનું પારણું કરાવનાર શ્રેયાંસકુમાર પ્રથમ શ્રાવક ( ૧૦૫ ) જાણવા. સુભદ્રા નામે પ્રથમ શ્રાવિકા (૧૦૬) જાણવી. તથા ભરત ચક્રવત પ્રભુના પ્રથમ ભક્ત રાજા (૧૦૭) જાણવા, ૨૧૪ યક્ષ ગેમુખ૦૮ ચક્ષણ ચકેશ્વરી૧૯ સંભારીએ,
ચોરાશી ગણધર૧ ૧૦ તિમ ગણો ૧ સવિ મુનિ ૧૨ સહસ ચેરશી એ. લાખ ત્રણ સાધ્વી1 ૩ તથા ત્રણ લાખ પંચ સહસ અને,
શ્રાવકો ૧૪ વળી શ્રાવિકા લખ પાંચ ચેપન સહસી ૧૫ ને. ૨૧૫ અષ્ટાર્થ–પ્રભુના તીર્થને રક્ષક ગોમુખ નામે (૧૦૮) યક્ષ હતો. તથા ચકેશ્વરી દેવી (૧૦૯) પ્રભુના તીર્થની યક્ષિણી હતી. વળી પ્રભુને ચેરાસી ગણધરે (૧૧૦) હતા. તેમજ ગણે (ગણધરને પરિવાર પણ ચેરાસી ( ૧૧૧ ) હતા. બધા મળીને ચોરાસી હજાર સાધુઓને (૧૧૧) પરિવાર હતો. પ્રભુની સાધ્વીઓને પરિવાર ત્રણ લાખ પ્રમાણ (૧૧૩) હતા. વળી ત્રણ લાખ અને પાંચ હજાર શ્રાવકેને પરિવાર (૧૧૪) હતો. તેમજ શ્રાવિકાઓની સંખ્યા પાંચ લાખ ને ચેપન હજાર (૧૧૫)ની હતી. ૨૧૫
સહસ વસ૧૬ પ્રભુ કેવલી તિમ નાણું ચોથું ધારતા,
મુનિ સહસ બારજ સાતસો પચ્ચાશ૧૧૭ જિન જેવા હતા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org