________________
ર
[ શ્રી વિજ્યપદ્મસુરિષ્કૃત
વંદન કરીને મંગલાચરણ જણાવ્યું. અને (૧) જેમાં ચેાથા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામીની દેશના વિસ્તારથી કહેવાય છે, તે દેશનાચિંતામણિના ચાથા ભાગને રચું છું.. આ પ્રમાણે જણાવતાં અભિધેય (આ ગ્રંથમાં કહેવાની ખીના) જણાવ્યું છે. (૨) હે શ્રોતાજના ! આ દેશના સાંભળીને તમે પેાતાના જીવનને વિમલ એટલે નિર્મલ બનાવજો. અહીં જે ભવ્ય શ્રોતાજના કહ્યા તે અધિકારી જાણવા. અહીં ભવ્ય જને માનવજીવનને નિર્મલ બનાવે, અને ગ્રંથકાર તેમના ઉપર તેવા પ્રકારના ઉપકાર કરે, તે ( જીવન નિમ્લતાદિ સ્વરૂપ) પ્રત્યેાજન જાણવું. તેમજ વાચ્ય વાચક ભાવરૂપ સંબધ જાણવા એટલે દેશના વાચ્ય (કહેવાલાયક) છે અને આ ગ્રંથ તે દેશનાના વાચક ( કહેનાર) છે. આ ચાર અનુખ ધાદિની વિશેષ ખીના શ્રી દેશનાચિ’તામણિના પ્રથમના ત્રણ ભાગામાંથી જાણવી. ૧
ચાચા તીર્થંકર શ્રીઅભિનંદન સ્વામીની સમ્યકત્વ પ્રાપ્તિનું સ્વરૂપ વગેરે ખીનાને એ શ્લાકામાં જણાવે છે:-~~
ત્રણ ભાગમાં ઋષભાદિ ત્રણ તીર્થંકરાની દેશના,
ભાખીશ ચાથા ભાગમાં ચેાથા જિનેશ્વર દેશના; સમ્યકત્વથી ગણના ભવાની ત્રણ ભવા પ્રભુ દેવના, પાછલા ત્રીજે ભવે જિનરાજ જમૂદ્દીપના,ર
ર
સ્પષ્ટાઃ—મે આ દેશનાચિંતામણિના પ્રથમના ત્રણ ભાગામાં વત માન ચાવીશીના પ્રથમના ત્રણ તીર્થંકરો એટલે (૧) શ્રીઋષભદેવ (ર) શ્રીઅજિતનાથ તથા (૩) શ્રીસ ભવનાથની દેશના અનુક્રમે કહેલી છે. હવે ચેાથા ભાગમાં ચેાથા શ્રીઅભિનંદન સ્વામી નામના તીર્થંકરની દેશના કહીશ. શ્રી અભિનંદન સ્વામી જે ભવમાં હેલી વાર સમ્યકત્વ પામ્યા હતા, તે ભવથી માંડીને આ ચેાથા તીર્થંકર ધ્રુવના ત્રણ ભવા (૧) જાણવા. એટલે પ્રથમ સમ્યકત્વ પામ્યા પછી પ્રભુ શ્રી અભિનદનસ્વામી ત્રીજે ભવે માક્ષે ગયા છે. તેમાં છેલ્લા ભવથી વિચારતાં પાછળના ત્રીજે ભવે એટલે જે ભવમાં પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીને વ્હેલીજ વાર સમકિત પ્રાપ્ત થયું તે ભવમાં પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી આ જ ખૂદ્વીપ (ર)ને વિષે કચે સ્થળે ઉત્પન્ન થયા ? તે વગેરે ખીના ત્રીજા Àાકમાં જણાવે છે. ૨
પ્રવર શાતા દક્ષિણે વર કાલ પૂર્વ વિદેહમાં,
સકલ મંગલ સાથે શોભિત મંગલાવતીષ વિજયમાં; રત્નાદિ નગરી સંચયા સાગર સમી પૃથ્વી શિરે,
રત્ન રૂપ ત્યાં પૂર્વ ભવ રાજા મહાખલ નામ રે. ૩ સ્પષ્ટા :——તમામ દ્વીપ સમુદ્રોના ખરાખર મધ્ય ભાગમાં એક લાખ ચેાજન પ્રમાણ લાંખે પહેાળા અને ગાળાકાર જ ખૂદ્વીપ આવેલા છે. આ દ્વીપમાં પૃથ્વીકાયમય જ બૂવૃક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org