________________
૫૦.
[ શ્રી વિજયેપલસરિતભેગ સ્પૃહા નવિ રાખતા પ્રભુ ભેગ્ય કર્મ પિછાણુતા,
માતાપિતાની પ્રાર્થનાથી પાણિગ્રહણ સ્વીકારતા રાજકુમારી સાથે અભિનંદન કુંવર ગિરિ આદિમાં,
ઈચ્છાનુસારે વિચરતા પણ લીન હતા વૈરાગ્યમાં. ૪૦ સ્પષ્ટાર્થ –જે કે પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી ભેગની સ્પૃહાથી રહિત હતા, તે છતાં અવધિજ્ઞાનથી પિતાને ભેગાવલિ કર્મ ભોગવવાના બાકી છે એવું જાણતા હોવાથી અને માતા પિતાને બહુજ આગ્રહ થતો હોવાથી પ્રભુએ પાણિગ્રહણને એટલે લગ્નને (૫૧) સ્વીકાર કર્યો. અને અનેક રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા. પ્રભુ જે કે રાજકુમારીકાઓ સાથે ગિરિ આદિ એટલે પર્વત, ઉદ્યાન, વાવ, સરોવર વગેરેમાં કીડા કરતા હતા, તો પણ આ ચેથા તીર્થંકર પ્રભુ તે વૈરાગ્યમાં જ લીન હતા. એટલે તેમનું મન તો વૈરાગ્યમાં જ રમતું હતું. ૪૦
પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી રાજા કયારે થયા ? તથા પ્રભુના માતાપિતા કઈ ગતિમાં ગયા? તે બીના જણાવે છે –
અહમિંદ્ર પેરે પૂર્વ સાડી બાર લખપર ઈમ વીતતા,
જનક પ્રભુને રાજ્ય સોંપી પ્રવર દીક્ષા સાધતા; ઈશાનમાંપ૪ અંતે જતા માતા૫૪ લહે સુખ સિદ્ધિના,
જનકની જિમ રાજ્ય કરતા દેવ રક્ષક વિશ્વના સ્પષ્ટાથે–એ પ્રમાણે અહમિન્દ્ર દેવની પેઠે સાડી બાર લાખ પૂર્વ સુધીને કાલ (પર) અભિનંદન પ્રભુને કુમારપણામાં વીતી ગયો. તે પછી પિતા સંવર રાજાએ પ્રભુને સમજાવીને તેમને રાજ્ય સેપ્યું અને પોતે ઉત્તમ દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રનું પાલન કરીને તે શ્રી સંવર રાજર્ષિ છેવટે ઈશાન દેવલોકમાં મહદ્ધિક દેવપણાને (૫૩) પામ્યા. તેમજ પ્રભુની માતા શ્રીસિદ્ધાર્થ રાણી સિદ્ધિ સુખને પામ્યા એટલે મોક્ષે ગયા. (૫૪) આખા વિશ્વનું રક્ષણ કરનાર પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી પિતાની પેઠે (પુત્ર જેવી) પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા. ૪૧ પ્રભુ રાજાપણામાં કેટલા કાલ સુધી રહ્યા તે જણાવે છે – આઠ પૂગે અધિક સાડી છત્રીશ લખ પૂર્વ એ.
રાજ્યકાલ પ્રમાણપપ જિન ચકી નપ૬ ઈમ અવધારીએ લોકાન્તિકેપ પ્રભુ ભાવ જાણી આવતા ને વિનવતા,
તીર્થ પ્રવર્તાવે જિનેશ્વર ! ઈમ કહી સ્વર્ગે જતા. ૪૨ સ્પદાર્થ –પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીએ રાજા બન્યા પછી સાડી છત્રીસ લાખ પૂર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org