________________
૪
( શ્રી વિજયપઘસરિતદેવના ભવને વિષે પણ મેં કીડાના પ્રગથી કે લેભબુદ્ધિથી જે ને દુઃખી કર્યા હોય તેને પણ હું ત્રિવિધે ખમાવું છું. ૨૯
ભવનપતિને વિષે તામસ ભાવમાં વર્તતા છતાં નિર્દય થયેલા એવા મેં જે જીવને દુઃખી કીધાં હેય તેમને પણ હું ખમાવું છું. ૩૦
વંતરના ભાવમાં પણ મેં કીડાના પ્રગથી જેઓને દુઃખ ઉત્પન્ન કર્યું હોય તેને પણ હું નમાવું છું. ૩૧
તિષમાં ગયેલા અને વિષયમાં મોહિત-મૂઢ એવા મેં જે કોઈ જીવને દુઃખી કીધાં હોય તેને પણ હું ખમાવું છું. ૩૨
આભિગિક દેવપણાને પ્રાપ્ત થયેલા અને પરઋદ્ધિમાં મત્સરવાળા લોભથી પરાભવ પામેલા તેમજ મેહને વશીભૂત થયેલા એવા મેં જે જીવેને દુઃખ દીધું હોય તેમને પણ હું માનું છું. ૩૩
આ ચાર ગતિમાં ભટકતાં મેં જે છ પ્રાણ થકી મુક્ત કીધાં, દુઃખમાં પાડ્યા તે બધાને હું ખમાવું છું. ૩૪
મેં જે જે અપરાધ કીધાં હોય તે તે બધાં અપરાધને હે જી ! મધ્યસ્થ થઈને, વિરને મૂકીને તમે ખમો અને હું પણ તમને ખમું છું. તથા મહાવ્રતાદિને આરાધતાં જે કંઈ દોષ લાગ્યું હોય, તેને ત્રિવિધ ખમાવું છું. ૩૫
આ સંપૂર્ણ જીવલેકમાં મારે કંઈ પણ જીવની સાથે દ્વેષ નથી, હું જ્ઞાન, દર્શન સ્વભાવવાળે એક નિત્ય ને મમત્વભાવ રહિત છું. ૩૬
મને અરિહંત તથા સિદ્ધનું શરણ થાઓ! સાધુ અને કેવલીભાષિત ધર્મ અને પરમ મંગલિકકારી થાઓ ! કર્મક્ષચના કારણે પંચ પરમેષ્ઠીનું શરણુ મને પ્રાપ્ત થાઓ. ૩૭
આ ક્ષામણા ચાર ગતિમાં રહેલા જીને ભાવશુદ્ધિ અને મહાકર્મક્ષયનું કારણ થાય છે. શ્રી મહાબલ રાજર્ષિ આ રીતે આરાધના કરી અનુત્તર વિમાનવાસી દેવપણું પામ્યા. ૧૦
હવે અનુત્તર દેવલેકમાંથી તે મહાબલને જીવ તીર્થકરપણે અયોધ્યા નગરીમાં ઉત્પન્ન થાય છે તે અધ્યા નગરીનું વર્ણન ત્રણ લોકમાં કરે છે –
તેર સ્થાનક સાથે ભાખી બેઉ ભવની ભાવના,
અંત્ય ભવમાં એકસે પચાશ સગની ભાવના, આજ જંબુદ્વીપ ભારતે કેશલા૧૪ યોધ્યા છે ભલી,
મુક્તિગામિ રિ ભવ્ય સ્થાન એ અલકાપુરી. ૧૧ સ્પાઈ–એ પ્રમાણે શ્રીઅભિનંદન સ્વામીના સમ્યકત્વવાળા ભવથી બે ભવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org