________________
(સદ્ધ નાગાન !
ક
તેણે પણ ચાર છ ટુકડા સુખડીના ખાઈ લીધા. સાધુએ ખીજ વાર સુખડી માગી એટલે દેદાએ જે કઇ હતી તે સાધુના માટીના પાત્રમાં મૂકી દીધી.
દેદે સાધુને જલપાન કરાવ્યુ', પાતે પણ જળપાન કરીને તૃપ્ત થયે!. તેને એક વિચાર મૂઝવતા હતા. ઉજયનીના ચાર દિવસના રસ્તા છે. ભાતુ તે બધુ' અહીં જ સમાપ્ત થઈ ગયું. વાટમાં શું કરવું ! વળી એ કારી સિવાય સાથે કશું લીધું નથી...હતું જ નહીં.
દેદને વિચારમગ્ન જોઈને સાધુએ પ્રસન્ન સ્વરે કહ્યું: ભાઈ દેદા, માથે ધામ ધખે છે...આવા તાપમાં પ્રવાસ શા માટે કરવે જોઈ એ ? વળી મારી ઇચ્છા તો એવી છે કે, ખેચાર દિવસ હું સ્વસ્થ થઈ જઉં એટલે તું ઉજ્જયની તરફ જા તેા સારુ.’
*
હું એ જ વિચારું છુ કે આપને જવરમાં સપડાયેલા છેડીને મારે જવું કે નહિ ?'
'
દેદા, તું મનને! ઉમરાવ છે. જો રોકાઈ જાય તે સારુ મારા તાવ તે તારી સુખડીના પ્રભાવે સંઘ્યા પહેલાં જ વિદાય લેશે...પણ શરીર એટલું નિ ́ળ થઈ ગયું છે કે, હું જરા હરતા ફરતા થા... ત્યારે તું જાય તે ઘણું સારું. તે મારા પર અનહદ ભક્તિ દેખાડી છે...તે...’
મહારાજ, આપ નચિંત રહેા. આપ જ્યારે આજ્ઞા કરશે ત્યારે જ હું જઈશ. પણ આવડી મેાટી કુટિરમાં શું આપ એકલા જ રહેા છે ?
3
'
'
હા દેદા...સાધુને વળગાડ ન શોભે. એ શિષ્યેા હતા પણ આવા વનમાં તેમેને અકળામણ થવા માંડી એટલે ચાહ્યા ગયા અને સાધનામાં જે મજા એકલપગુામાં આવે છે તે કાર્ય પ્રકારના પરિગ્રહમાં નથી આવતી. આરેાગ્ય ઘણુ સારું છે પરંતુ ક્રમના ફળ તા સહુને ભાગવવાં પડે છે...સ'સારમાં કાઈ ને ક્રમ છેાઢતાં નથી...કારણ એ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org