________________
४२] भारतीय विद्या
[घर्ष ३ હોય.પ૯ પૂર્ણચંદ્રસૂરિ– હેમહંસસૂરિ હમસમુદ્રસૂરિ નાગોરી તપાગચ્છના હતા કે ચંદ્રગચ્છના હતા તે વિષે મતભેદ છે.
આ “સંયમમંજરી'ની ત્રણ તાડપત્રીય પ્રતિઓ પાટણ ભંડારમાં છે. જેસલમેરના બૃહદ્દભંડારમાં પણ એક તાડપત્રીય પ્રતિ છે અને લીંબડી ભંડારમાં પણ એક હસ્તલિખિત પ્રતિ છે. ભાષા અપભ્રંશ છે અને કુલ ગાથા ૩૫ છે. તેના ઉપર વિસ્તીર્ણ વ્યાખ્યા પૂર્ણચંદ્રસૂરિ શિષ્ય હેમહંસસૂરિના શિષ્ય લખેલી છે. આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. “સંયમમંજરી'ના રચનાર મહેશ્વરસૂરિ અગીઆરમી સદી (વિક્રમીય) માં થઈ ગયા તેથી “જ્ઞાન પંચમી થા'ના લેખક મહેશ્વરસૂરિ અને આ મહેશ્વરસૂરિ એક હોય એમ સંભવે છે.
૫ જુઓ ઉપર્યુક્ત જે. સા. સં. ઈ. પૃ. ૫૮૫. ૬૦ જુઓ ઉપર્યુકત પુસ્તકનું ઉપર્યુક્ત પૃ. તથા ઉપર્યુક્ત પ. ભા. ૨. સ. પુ. ૧૧૩. ૬૧ જુઓ ઉપર્યુક્ત. પ. ભા. 2. સ. પૃ. ૬૮, ૧૬૨ તથા ૧૯૩, ૬૨ જુઓ ઉપર્યુક્ત જે. ભા. ગ્ર. સૂ, પૃ. ૩૮, ૬૩ જુઓ ઉપયુક્ત લીં. ભા. 2. સ. પૃ. ૧૭૬. ૬૪ જુઓ ગા. ઓ. સી. નં. ૨૦. ૬પ જુઓ ઉપર્યુક્ત જે. સા. સં. ઈ. પૃ. ૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org