Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 13
________________ (૩) મારી વિનંતીને માન્ય કરી પ્રેસ કાપીનું' ચેકિંગ તથા પ્રસ્તાવના લખી આપનાર પૂજય આચાર્ય શ્રી વિજયકીચિન્દ્રસૂરીશ્વરજીના ઉપકાર શી રીતે ભૂલાય ? (૪) મને ભગવતીસૂત્રના ચેાગાહન કરાવનાર પૂજ્ય શાંતમૂર્તિ જૈનાચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. તથા વિજય સુધસૂરીશ્વરજી મ.ની સ્મૃતિ ભૂલાય તેમ નથી. ( ) મારા વિવેચનમાં ભગવતીસૂત્ર મૂળ અને ટીકાના સ’પૂર્ણ ભાવ ઉતારવામાં, તેમજ મારી યથામતિએ ન્યાય આપવામાં, મે પ્રમાદ કર્યાં નથી. તેમ છતાં મતિ અજ્ઞાનના કારણે યા પ્રેસ દોષના કારણે ક્ષતિ રહી ગઈ હાય તા વાંચકો દરગુજર કરે. વિવેચન કેવુ રહ્યું છે? તેના નિયત સારતત્ત્વને ગ્રહણ કરનારા વાંચકો જ જાણી શકશે? • છેવટે મને મધી રીતે સહાયક થનારા વિડલેાનુ અભિવન્દન તથા ખીજા સૌનું અભિનન્દન કરીને વિરામ પામું છું. શાસનમાતા શ્રી પદ્માવતી માતાને મારી પ્રાર્થના છે કે, હું ચોથા ભાગમાં ભગવતીસૂત્રની પૂર્ણાહુતિ કરી શકુ તે માટે મારા સહાયક બનજો. ૨૦૩૫, આષાઢી પૂર્ણિમા શાંતાવાડી જૈન ઉપાશ્રય, અંધેરી ( વેસ્ટ ), સુ`બઈ-૫૮ પીન કાડ ન. ૪૦૦ ૦૫૮ ** લી: ૫. પૂર્ણાનૠવિજય ( કુમારશ્રમણ )

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 698