________________
લેખકીય નિવેદન
શતક ૧૨ થી ૨૦ સુધી વિસ્તૃત અને સર્વાંગ્રાહ્ય વિવેચનથી પૂર્ણ ‘ ભગવતી સૂત્ર સાર સ`ગ્રહ 'ના ત્રીજો ભાગ પ્રકાશિત થતાં મારા આનન્દની સીમા રહેતી નથી. ૪૨ વર્ષના ચારિત્ર પર્યાયમાં જૈન વાણીમાં સ` શ્રેષ્ઠ દ્વાદશાંગી અને તેમાં પણ ભગવતીસૂત્રની યત્કિંચિત્ અંશે પણ હું સેવા કરી શકયો છું તથા પતિથી લઈ સર્વસાધારણ જ્ઞાન જિજ્ઞાસુઓને એક ઉત્તમાત્તમ ભેટ આપી રહ્યો છું માટે આવા પવિત્ર કામાં મને શા માટે આનન્દ ન થાય ? તેમ છતાં મારા કાયમાં જે ભાગ્યશાળીઓના મને સહકાર મળ્યું છે તેમને સૌના હું ઋણી છું.
:
(૧) સ્વપ્નમાં પણ શ્રદ્ધેય, ધ્યેય, સ્મરણીય પરમપૂજ્ય ગુરુદેવશ્રી વિદ્યાવિજયજી મ.ના અસીસ આશીર્વાંદ મારા ક્ષયેાપશમનુ મુખ્ય કારણ બન્યું છે તે વિના મારા જેવા નિઃસહાય અને પ્રમાદ્રીને આવા ઉત્સાહ કયાંથી આવે? (૨) મને ખેલતા બંધ કરીને લેખનકાર્ય માં ઉતારનાર સ્વ. મનસુખલાલ મહેતા, આનાથી પહેલા પ્રકાશિત થયેલા ભગવતીસૂત્રના પ્રકાશા, લેખકે તથા મારા કાને પ્રાત્સાહિત કરનારા મુંબઇના સ ંધા તથા બીજા પુણ્ય શાલીઓનું સ્મરણ ભૂલાય તેમ નથી.