________________
સ્વયમેવ દીક્ષા લીધી. ત્યાર બાદ ભદ્રા શેઠાણીએ પિતાના કુમારને ગુરુને સોંપી દીધા. તેજ રાત્રે તેણે બારમી ભિખુની પડિમા અંગીકાર કરી અને શિયાળણીના પરીષહથી કાળ કરી નલીનગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનોદકુમાર સ્વયં દીક્ષિત થયા.
પ્ર. ૨. આવા વૈરાગી જીવને આ ભયંકર પરીષહ કેમ આવે?
ઉત્તર –કેટલાક ચરમ શરીરી જીવને મારણાંતિક ઉપસર્ગ આવેલ છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતાર્ય મુનિ, કેશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજારે ભવનાં કર્મ હોવા જોઈએ ત્યારે તેમને એકદમ મોક્ષ જવું હતું, તે મારણતિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખપે? બા. બ્ર. શ્રી વિનોદમુનિને આ પરીષહ આવે, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હોય,
શ્રી વિનોદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી સાર રૂપે અહીં સંક્ષેપ કરેલ છે.
शास्त्रमर्मज्ञाः विदूष्यः महासतयः लीम्बडी संप्रदायस्थ स्थानकवासि जैन साधु परमश्रद्धेय-आगम विशारद-चारित्रचूडामणि पूज्याचार्यवर्य श्रीश्यामजी महाराजानां शिष्यापशिष्यापरम्परायां महा. सती साध्वी पूज्यश्री केवळवाई महासतीजी-तत्त्वज्ञ पूज्यश्री माणेक्यचाई महासतीजीमहाभागानां तच्छिष्याणां बालब० रुक्मिणीबाई महापतीजी बालन मीनाकुमारीवाई महासतीजी-बालब० निरञ्जनावाई महासतीजी-चालन अननावाईमहासतीजी बालब० कनकमभावाई महासतीजी महाभागानाञ्च पइविंशत्यधिक विंशतिशततमे वैक्रमान्दे अमदावादनगरसेष्ठिवर्यगृहोद्याने सौराष्ट्र स्थानकवासि जनोपाश्रये अपूर्वादर्शभूनचातुर्मासरयोपलक्ष्ये दिव्यवाणी सद्धर्मोपदेशद्वारा शास्त्रोद्धारसमितेः पूर्णसहयोगदातॄणां सच्चारित्रदयादाक्षिण्यशिक्षादीक्षात्रतपापिज्यादि गुणगणानां प्रशस्ति प्रमूनानि ।