________________
jainology II
109
આગમસાર
બાહુબલી
વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ (ભગવતી સારાંશ) પ્રસ્તવના :- મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવા માટે પ્રથમ ચરણ છે સમ્યકજ્ઞાન . સમ્યકજ્ઞાનની ઉપલબ્ધિ ભવ્યઆત્માઓ ને આપ્તવાણીનાં શ્રવણથી અને અધ્યયનથી જ પ્રાપ્ત થાય છે. માટે આગમોનો સ્વાધ્યાય કરવો આત્મપ્રગતીનું મુખ્ય અંગ માનવામાં આવેલ છે. આગામોમાં તેને આત્યંતર તપ સ્વરુપે બતાવવામાં આવેલ છે.અને શ્રમણ-સાધકોને હંમેશા સ્વાધ્યાયમાં તલ્લીન રહેવાનો નિર્દેશ કરેલ છે.(સજજાથમિ રઓ સયા- દશવૈ.અ.૮ ગા. ૪)
આ સૂત્રના વિભાગ રુપ અધ્યયનોને શતક સંજ્ઞાથી કહેવાયા છે અને પ્રતિ વિભાગરુપ અધ્યયનોને ઉદેશક સંજ્ઞાથી કહેવાયા છે. ૩ર શતક સુધી શતક અને ઉદેશક એમ બે-બે વિભાગ છે. તે પછી શતક, અંતર શતક અને ઉદેશક એમ ત્રણ વિભાગ કરાયા છે. સંપૂર્ણ આ સત્રમાં ૪૧ શતક છે અને અંતરશતકની અપેક્ષાએ કલ ૧૩૮ શતક છે. પંદરમાં શતકમાં ઉદેશક નથી. શેષ ચાલીસ શતકોમાં ૧૦,૧૧,૧૨,૩૪,૧૯૬ આદિ ઉદેશક સંખ્યા છે.બધા મળીને ૧૯૨૩ ઉદેશક ઉપલબ્ધ છે.આ સંપૂર્ણ સુત્ર પરંપરાથી ૧પ૭પર શ્રલોક પરિમાણ માનવામાં આવેલ છે.અમોલખજી મ.સા. આગમોનો અનુવાદ-પ્રકાશન હિંદી ભાષામાં કરનારા પ્રથમ હતા. તેમાંથી અનુભવ લઈને આગળનાં બધા પ્રકાશન થયેલ છે.
વિષય સૂચિ શતક-૧
નમસ્કરણીય અને મંગલપાઠ ---- કર્મ ફલ અવશ્ય, સંસાર સંચિઠણ - ------------ સર્વથી સર્વ બંધ ---- મોહનીય કર્મ નિમિત્તક ઉન્નતિ અને અવનતિ --- ૨૪ દંડકમાં જીવોના આવાસ, સ્થિતિ સ્થાને ---
સ્વયં કરવાથી પાપ લાગે -- જન્મ મરણ સર્વથી આહાર અને તેનો ---------- આયુબંધ એકવાર બાલ, પંડિત આદિનું આયુબંધ જીવ હળવા ભારે આદિ, અગુરુલઘુ ગુરુલઘુ દ્રવ્ય મિથ્યા માન્યતાઓ અને સત્યશતક-૨
શ્વાસોશ્વાસ, એકેન્યિ અ વાયુને પણ ---------
-
------