________________
279
આગમસાર
jainology II (૧૦) મુહૂર્ત ગતિ:
સૂર્ય ચંદ્ર નક્ષત્ર
પ્રથમ મંડલ પ૨૫૧ + ૫૦૭૩+ ૫૨૬૫+
છેલ્લું મંડલ ૫૩૦૫ + ૫૧૨૫+ ૫૩૧૯+
(૧૧) મંડલ અંતર :- સૂર્ય વિમાન ૪૮૬૧ યોજન, ચંદ્ર ૫૬૬૧ યોજન, નક્ષત્ર વિમાન એક કોશ છે. આ લંબાઈ પહોળાઈ છે. ઊંચાઈ એનાથી અડધી છે. આઠ નક્ષત્ર મંડલમાં સાત અંતર
(૧) ૭૨+ (૨) ૧૦૯+(૩) ૩૬+ (૪) ૩૬+ (૫) ૭૨+ (૬) ૩૬+ (૭) ૧૪૫ +
સૂર્ય મંડલનું અંતર ૨-૨ યોજન છે. ચંદ્ર મંડલનું ૩પ+યોજનનું અંતર છે. (૧૨)પાંચ સંવત્સરનું કાળમાનઃક્રમ સંવત્સર | માસના | યુગમાં | સંવત્સરના યુગના
દિવસ
માસ | દિવસ | દિવસ નક્ષત્ર ૨૭+ ૬૭
૩૨૭+ ૧૬૩૮ + ચંદ્ર | ૨૯+ | ૬૨ | ૩૫૪+ | ૧૭૭૦+
૩૦. ૬૧ ૩૬૦ | ૧૮૦૦
૩૦+ | ૬૦ ૩૬૬ ૧૮૩૦ અભિવર્ધિત ૩૧+ પ૭ માં. ૭૩૮૩ + | ૧૯૧૮+
દિ. ૧૧ +
می |
|
| و |
સૂર્ય
મુહૂર્ત
સૂચના:- ચાર્ટમાં મા. ઊ માસ, દિ. ઊ દિવસ. મેળાપ ક્યારે? :- (૧) ચંદ્ર સૂર્યના માસનો મેળાપ-૨.૫ વર્ષમાં લગભગ (૨) ચંદ્ર સૂર્ય સંવત્સરનો મેળાપ-૩૦ વર્ષમાં (૨.૫ ૪૧૨) (૩) ચંદ્ર, સૂર્ય, ઋતુ અને નક્ષત્ર સંવત્સરનો મેળાપ-૬૦ વર્ષમાં (૪) પાંચેયનો મેળાપ– ૧) ૭૮૦ સૂર્ય સંવત્સરમાં, ૨) ૮૦૬ ચંદ્ર સંવત્સરમાં, ૩) ૮૭૧ નક્ષત્ર સંવત્સરમાં, ૪) ૭૯૩ ઋતુ સંવત્સરમાં, ૫) ૭૪૪ અભિવર્ધિત સંવત્સરમાં થાય છે
પરિશિષ્ટ-૩ જ્યોતિષ મંડલ વિજ્ઞાન અને આગમની દષ્ટિમાં જૈન સિદ્ધાંતાનુસાર પૃથ્વી પ્લેટના આકારે ગોળ અસંખ્ય યોજન રૂપ છે. તે સ્થિર છે. પ્રાણી જગત એના પર ભ્રમણ કરે છે. યાન, વાહન એના પર ભ્રમણ કરે છે. અને આ ભૂમિની ઉપર ઊંચે આકાશમાં જ્યોતિષ મંડલ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, સ્વાભાવિક અનાદિ કાલથી ભ્રમણ કરે છે અને યાન વિમાન માનવિક દૈવિક શક્તિથી આકાશમાં ગમન કરે છે. પક્ષી આદિ તિર્યંચ યોનિક જીવ પણ સ્વભાવથી આકાશમાં ગમનાગમન કરે છે. જ્યોતિષ મંડલમાં પણ ઉત્તર દિશામાં દેખાતો લોકમાન્ય ધ્રુવ તારો સદા ત્યાં સ્થિર રહે છે. અર્થાત્ મનુષ્યો અને વૈજ્ઞાનિકોને તે સર્વદા એક જ સ્થળ પર દેખાય છે. હજારો વર્ષથી પહેલાં પણ ત્યાં દેખાતો હતો અને હજારો વર્ષ પછી પણ એ જ નિશ્ચિત સ્થળ પર દેખાતો રહેશે.
ગોળ અને પરિભ્રમણ કરતી પૃથ્વી - વૈજ્ઞાનિક લોકો પૃથ્વીને ગોળ દડાના આકારે માને છે. તેને એક કેન્દ્ર બિંદુ પર સદા કાલ ફરતી અને સૂર્યની આસપાસ પણ ચકર લગાવતી માને છે. સૂર્યને પણ સૌરિ ગ્રહની આસપાસ ફરતો માને છે. સાથે જે સૂર્ય માનવને ચાલતો દેખાય છે, તેને ભ્રમ પૂર્ણ માને છે. પૃથ્વીને 1000 માઈલ પ્રતિ કલાક ચાલવા વાળી માને છે. આ ચાલથી તે પોતાની ધરી પર ફરતી રહે છે. સાથે બીજી ગતિથી તે પોતાનું સ્થાન છોડીને પૂર્ણતઃ સૂર્યની પરિક્રમા પણ લગાવે છે.
સત્ય શું છે? - જીવ અને અજીવ બંને ધરતી સ્થિર હોવાની સાક્ષી પુરે છે. ૧.) કુતુબ મિનાર જે ૨૪૦ ફૂટ ઉચો છે. ૮૨૦ વર્ષ થી પોતાની જગ્યા પર સ્થિર છે. જર્જરિત અવસ્થામાં, જયાં લોકોના આવાગમન થી પણ પડી જશે, એ ભયથી બંધ કરી દેવામાં આવેલ છે. તેને કલાકનાં ૧,૦૭,૨૨૦ કિ.મી. ની ઝડપથી ચાલતી પૃથ્વી, જેની ભ્રમણ કક્ષા ૯ કરોડ કી.મી. ની વિજ્ઞાન ધારે છે, ૮૨૦ વર્ષ માં ૯ ૪ ૮૨૦ કરોડ કી.મી. ના પ્રવાસ દરમિયાન કયાંય પણ ગુરુત્વાકર્ષણ નો ફેરફાર નથી નડયો. જયારે કે વિજ્ઞાનના મતે તો આખી સૂર્યમાળા ને પોતાની તરફ ખેચી લે, એટલે ગુરુત્વાકર્ષણ ધરાવતાં અનેક પિડો અવકાશમાં છે. વિદેશમાં કેટલાક સ્થાપત્યો ઈસા પૂર્વ પ00 વરસના છે. એટલે ૨૫૦૦ વરસ પહેલાનાં. ૨.) મનુષ્યનુ ચેતના તંત્ર સુક્ષ્મથી સુક્ષ્મ સ્પંદન જાણી શકે છે. તેને આટલી મોટી ભ્રમણા થવી શકય નથી.સંધ્યાકાળે અને સવારે સૂર્ય એક સરખો પ્રકાશ કરે છે. તેની વચ્ચેનો સુક્ષમ ફરક કોઈ શબ્દોથી પણ વર્ણવી શકતું નથી. તોય ફકત ચિત્ર જોઈને પણ મનુષ્ય તે સૂર્યોદયનું છે કે સૂર્યાસ્તનું છે, તે પારખી શકે છે. તેથી પણ અધીક સુક્ષમ ફેરફારોની નોંધ લઈ શકે છે. ઘડિયાલ જોયા વગર પણ સમય જાણી શકે છે. ૩) મૂળ સમુદ્રથી કપાઈ ગયેલા સમુદ્રો માં ભરતી ઓટ થતાં નથી.