________________
272
આગમચાર– ઉતરાર્ધ ચંદ્ર અમાવસ્યા યોગ - ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ અમાવસ્યા પૂર્ણ કરે છે એ જ સ્થાનથી ૦.૨૬ ભાગ મંડલ જેટલું ક્ષેત્ર આગળ જઈને યુગની પ્રથમ અમાવસ્યા પૂર્ણ કરે છે. એ જ રીતે પૂર્ણિમાના વર્ણન સમાન જાણવું.
જ્યાં ચંદ્ર દ૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે ત્યાંથી ૦.૧૩ ભાગ મંડલ પહેલાથી ૨ મી અમાવસ્યા પૂર્ણ કરે છે. અર્થાત્ દક્ષિણી ચતુર્થાશ મંડલના ૧૧.૯૩૧ (૦.૩૮)ચાર ભાગ ગયા પછી અને ૧૯.૧/૩૧ (૦.૨)છ ભાગ એ દક્ષિણી ચતુર્થાંશ ભાગનો અવશેષ રહેતાં તે સ્થાન પર ચંદ્ર દ૨ મી અમાવસ્યા સમાપ્ત કરે છે. સૂર્ય અમાવસ્યા યોગ:- સૂર્ય પહેલા પહેલાની અમાવસ્યા સમાપ્તિ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ આગળ આગલી અમાવસ્યા પૂર્ણ કરે છે. જે સ્થાને ૬૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે તે જ સ્થાનથી ૦.૩૮ મંડલ ભાગ પહેલા જ સૂર્ય ૬૨ મી અમાવસ્યા પૂર્ણ કરે છે.
બાજી પુનમ | ઉત્તરાભાદ્રપ | RST
ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર પૂર્ણિમા યોગ -
| પૂનમ ચંદ્ર- મુહૂર્ત | સૂર્ય – મુહૂર્ત પહેલી પૂનમ | ધનિષ્ઠા | ૩ + | પૂર્વા ફાલ્ગની | ૨૮+
ઉત્તરા ફાલ્ગની ૭ + ત્રીજી પૂનમ | અશ્વિની | ૨૧ + | ચિત્રા | ૧ + બારમી પૂનમ | ઉત્તરાષાઢા
|
| ૨૬ + | ૨૬ + | પુનર્વસ
૧૬ + બાસઠમી પૂનમ ઉત્તરાષાઢા ચરમ સમય પુષ્ય | ૧૯ + જે મુહૂર્ત પ્રમાણ દીધા છે, એટલા સમયનો યોગ કાલ અવશેષ રહેતાં તે નક્ષત્ર પૂર્ણિમા પૂર્ણ કરે છે. ચંદ્ર સૂર્ય નક્ષત્ર અમાસ યોગ:
અમાસ ચંદ્ર-સૂર્ય
મુહૂર્ત પહેલી અમાસ અશ્લેષા
૧ + બીજી અમાસ ઉત્તરા ફાલ્યુની ૪૦+ ત્રીજી અમાસ હસ્ત
૪૦ + બારમી અમાસ આદ્ર
૪+ બાસઠમી અમાસ પુનર્વસુ
૨૨ +. નોંધ – ચંદ્ર અમાવસ્યાના દિવસે સૂર્યની સાથે જ રહે છે. માટે બન્નેના નક્ષત્ર યોગ એક જ સમાન હોય છે. એટલા માટે ચાર્ટમાં બંનેયને સાથે રાખવામાં આવ્યા છે. ચંદ્ર નક્ષત્રનો યોગ કાળ – એક નામના બે-બે નક્ષત્ર છે. જે નક્ષત્રની સાથે ચંદ્ર આજે જે સમયે યોગ પૂર્ણ કરે છે, એનાથી ૮૧૯+ મુહૂર્ત પછી એજ નામ– વાળા બીજા નક્ષત્રની સાથે અન્ય સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૬૩૮+ મુહૂર્ત પછી પુનઃ એ જ નક્ષત્રની સાથે અન્ય સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. પ૪૯00 મુહૂર્ત પછી એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૦૯૮૦૦ મુહૂર્ત પછી એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. સૂર્ય નક્ષત્રનો યોગ કાળ:- ૩૬૬ દિવસ બાદ સૂર્ય એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે યોગ પૂર્ણ કરે છે. ૭૩૨ દિવસ પછી પુનઃ એ જ નક્ષત્રની સાથે બીજા સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૮૩૦ દિવસ પછી એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૩૬૦ દિવસ પછી એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ઉપસંહાર : જંબૂદ્વીપમાં ૨ સૂર્ય ૨ ચંદ્ર અને બધા નક્ષત્ર પણ બે-બે છે. જ્યારે એક સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર ગતિ કરતા હોય છે ત્યારે બીજા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર પણ એ જ સીધમાં પ્રતિપક્ષ દિશામાં ગતિ કરતા થકા પ્રતિપક્ષ ક્ષેત્રને પ્રકાશિત અને આતાપિત કરે છે.
જ્યારે એક ચંદ્ર જે નક્ષત્રની સાથે યુક્ત હોય છે ત્યારે બીજો ચંદ્ર પણ એજ નામવાળા બીજા નક્ષત્રથી યોગ યુક્ત હોય છે. એ જ રીતે બને સૂર્ય પણ સદશ નક્ષત્રથી યોગ યુક્ત હોય છે. આ પ્રકારે બને સૂર્ય, ચંદ્ર યથાક્રમથી ગ્રહ, નક્ષત્રના યોગથી યુક્ત થતા રહે છે. આ દસમા પ્રાભૃતનો ૨૨ મો પ્રતિપ્રાભૃત પૂર્ણ થયો.
આ
૨
અગિયારમો પ્રાભૃત સંવત્સર યુગની આદિ સમાપ્તિ યોગ :ક્રમ | સંવત્સર યુગની આદિ સમાપ્તિ | ચંદ્ર યોગ મહૂર્ત
સૂર્ય યોગ મુહૂર્ત | ૧ | યુગનો પ્રારંભ
અભિજિત– પ્રથમ સમય પુષ્ય- ૨૧ + પ્રથમ ચંદ્ર સંવત્સરની સમાપ્તિ | ઉત્તરાષાઢા- ૨૬ +(બાકી) | પુનર્વસ- ૧૬ + (બાકી). | બીજા ચંદ્ર સંવત્સરની આદિ ઉત્તરાષાઢા- ૨૬ + પુનર્વસુ- ૧૬ +
બીજા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ પૂર્વાષાઢા- ૭ + (બાકી) | પુનર્વસુ-૪૨+ (બાકી) ૫ | ત્રીજા અભિ. સંવત્સરની આદિ | પૂર્વાષાઢા- ૭+
પુનર્વસુ- ૪૨+ | ૬ | ત્રીજા અભિ. સંવ. સમાપ્તિ ઉત્તરાષાઢા- ૧૩ + (બાકી) પુનર્વસુ- ૨+ (બાકી)
| | ચોથા ચંદ્ર સંવત્સરની આદિ ઉત્તરાષાઢા- ૧૩ + પુનર્વસુ-૨ +
| ચોથા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ | ઉત્તરાષાઢા- ૪૦+ (બાકી) | પુનર્વસ- ૨૯ + (બાકી) ૯ | પાંચમા અભિસંવ, આદિ ઉત્તરાષાઢા- ૪૦+ | પુનર્વસુ– ૨૯+ ૧૦ પાંચમા અભિ. સંવ. સમાપ્તિ | ઉત્તરાષાઢા- ચરમ સમય | પુષ્ય- ૨૧+ (બાકી)
X