________________
jainology II
113
આગમસાર
-
--------
-----------------------------------
આહાર અને મરણનું જ્ઞાન નહીં - પરમાણુ દિમાં વર્ણ આદિના ભંગ ચાર્ટકાલ પરિવર્તન ભરત આદિમાં, પાંચ મહાવ્રતત ૪ યામ વિદ્યા ચારણ, જંઘા ચારણ મુનિસોપકમી નિરુપક્રમી આયુષ્ય વર્ણન--- શતક-૨૧-૨૨-૨૩ -વનસ્પતિઓનાં દસ બેદોમાં જીવોત્પત્તિ અને અન્ય વર્ણન –
શતક-૨૪ - ૨૪ દંડકના ગમ્મા વર્ણન અને કાલાદેશ ચાર્ટ --- શર્તક-૨૫
યોગનું અલ્પબહુત્વ ૨૮ બોલમાં અને ૩૦ બોલમાંસ્થિત અસ્થિત પુદ્ગલ ગ્રહણ દિશા સંબંધસંસ્થાન ૬ વર્ણન અને યુગ્મ સંબંધ ચાર્ટ
યુગ્મ વર્ણ-~
----
--
-
---
-
-----
--------------
--
----
-
-
-
--
----
--
------
---------
----------------------------
-----
-----
------------------------
સંખ્યા જ્ઞાન --------- નિર્ગસ્થના ૬ પ્રકારસંયતનાં પાંચ પ્રકાર --- આયુ ભવ, સ્થિતિક્ષયનો અર્થ
૪૯ બોલ પર બંધીના ભંગનો વિસ્તાર – શતક-૨૭-૨૮-૨૯ - કર્મ કરવું ---- શતક-૩૦ –ચાર સમવસરણ, ૪૭ બોલોમાં બંધી વર્ણન-- શતક-૩૧-૩૨ – ક્ષુલ્લક કૃતકયુગ્મ, ઉત્પન્ન ----- શતક-૩૩ – એકેન્દ્રિયની લેગ્યા... શતક-૩૪
ચરમાંતથી ચરમતમાં ઉત્પત્તિ અને વર્ણાદિ
શ્રેણી અધિકાર શતક: ૩૫ - એકેન્દ્રિય મહા યુગ્મ શતક: ૩૬ – ૩૯ વિકસેન્દ્રિય મહાયમ શતક: ૪૦ – સંજ્ઞી મહા યુમ શતક: ૪૧ – રાશિ યુગ્મ
વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ (ભગવતી સારાંશ)
શતક–૧: ઉદ્દેશક-૧ આદિ મંગલ નમસ્કાર : નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં . એસો પંચ નમુક્કારો, સવ પાવપ્પણાસણો. મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલા (૧) જૈન સિદ્ધાંત અનુસાર આધ્યાત્મ લોકના સમસ્ત નમસ્કાર કરવા યોગ્યનો પંચપરમેષ્ઠિમાં સમાવેશ થાય છે. અર્થાત્ આત્મ સાધનાના ક્ષેત્રમાં આ પાંચ પરમેષ્ઠિને જ નમસ્કાર યોગ્ય માન્યા છે. તેના સિવાય કોઈ પણ નમસ્કરણીય સાધનાક્ષેત્રોમાં માનવામાં આવ્યા નથી. જે કોઈ પણ નમસ્કરણીય છે તે સર્વનો આ પાંચમાં સમાવેશ થઈ જાય છે. માતા-પિતા, શિક્ષક, વડીલ, સ્વામી, નેતા, કુલદેવતા આદિને લોક વ્યવહારના ક્ષેત્રમાં નમસ્કાર કરાય છે. તેમને અધ્યાત્મક્ષેત્રથી અલગ સમજવા જોઇએ. 1 શ્રત દેવતા, બ્રાહ્મી લિપિ, વેરોટયા દેવી અથવા લક્ષ્મી, સરસ્વતી, હું શ્રી દેવી આદિને નમસ્કાર ઉચ્ચારણ; લૌકિક ભાવનાઓથી ઐહિક ઇચ્છાના લક્ષ્યથી કરાય છે. આધ્યાત્મક્ષેત્રમાં તેમની આવશ્યકતા નથી. સૂત્રોમાં આવા નમન લિપિ- કાલના લેખકોના છે, જે લૌકિક મંગલોની રુચિથી લખાયેલ છે પરંતુ કોઈએ સૂત્રમાં પ્રક્ષિપ્ત કરેલ કે રચેલ નથી.
ઉક્ત પાંચ નમસ્કરણીઓમાં જે ગુણ છે તે સ્વતંત્ર ગુણ પણ આગમમાં કયાંય નમસ્કાર યોગ્ય કહ્યા નથી. પરંતુ ગુણોથી યુક્ત ગુણવાન જ સિદ્ધાંતની રીતે નમસ્કારને યોગ્ય છે. આ પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રથી પણ સ્પષ્ટ થાય છે. કારણ કે તેમાં નમો નાણસ્સ, નમો સુયસ્સ કે નમો ધમ્મસ્સ એવા કોઈ પદ નથી.