________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અર્થે (રેશમ ઇત્યાદિ) કીડા વગેરેને, ઘરને અર્થે બેઈદ્રિય જી સાથેની માટીને, તેમજ વિભૂષણને અર્થે (મેતીસીપ વગેરે) બેઇદ્રિય જીને, એ રીતે અનેક કારણોને માટે અજ્ઞાની છ બેડદિયાદિ ત્રસ જીવોને હણે છે.
એ સિવાય એકેંદ્રિયને આશ્રયે રહેલા ત્રસ જીવોને તથા ત્રસ જીવાને આશ્રી રહેલા એકેન્દ્રિય જીવોને પણ તેઓ અનેક કારણોને લીધે હણે છે. તે બિચારા એકેન્દ્રિય છ રક્ષણરહિત છે, શરણરહિત છે, અનાથ છે, બાંધવાધિરહિત છે, કર્મરૂપી સાંકળથી બંધાયેલા છે, અકુશળ પરિણામવાળા છે, મંદબુદ્ધિ લો કે જેમને જાણતા નથી એવા છે. એ જી પૃથ્વીકાયના જીવે છે તથા પૃથ્વી કાચને આશ્રયે રહેલા (અળશિયા વગેરે) જીવો છે પાણીના જીવે છે તથા પાણીને આશ્ચચે રહેલા (પિરા વગેરે) જીવે છે; અગ્નિના જીવે છે, વાયુના છો છે; તૃણ–વનસ્પતિના જીવે છે તથા તેને આશ્રયે રહેલા જીવો છે. તે જી એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય છે અને તેમને આહાર પણ એકેન્દ્રિય છે. એવા વ્યસને તેઓ હણે છે. ત્રસ જીવે એકેઢિયાદિને જે આહાર કરે છે તેના સરખાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, રૂપ અને સ્વભાવ પરિણમે છે. તે આંખે દેખાય નહિ તેવા તથા આંખે દેખાય તેવા ત્રસકાયના અસંખ્યાત જીવે છે. તેમજ સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પ્રત્યક, સાધારણ અને અનંત કાયાદિક જીને તેઓ હણે છે. આ સ્થાવર જી વિવેકરહિત, સુખદુઃખના જાણવાવાળા છે. આ પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોને તે લોકે હણે છે.