________________
હું સીકમ
૧૯
હિંસકને પુનર્જન્મ
પૂર્વે કરેલાં કર્મોને અને પાપને અનુસરતા ચીકણાં દુઃખ તે તે નરકમાં ભેળવીને પછી નારકીનાં આયુષ્ય પૂરા થતાં તેઓમાંના ઘણા તીર્થંચની ગતિમાં ઉત્પન્ન થાય છે. તે ગતિમાં પણ એ જ દારૂણ દુઃખ ભેગવે છે. તે ગતિમાં જન્મ, મરણ, જરા, વ્યાધિ એ બધાં રેંટની ગતિની માફક (ચક્રવત) ભેગવવાં પડે છે. જલચર સ્થલચર અને એચરની ગતિમાં ઉપજીને માંહોમાંહે વિનાશ અને પ્રપંચ આદરે છે. જગતમાં રાંક-બાપડાં તીર્ય ઘણું કાળ સુધી દુઃખ પામે છે એ તે પ્રકટ છે. આ દુકેવાં છે? ટાઢ, તાપ, તરસ અને ભૂખની વેદના વેઠવી, સુશ્રષાથી રહિતપણે વનમાં જન્મ પામ; સદાએ ભય તથા ઉદ્વેગમાં વસવું; ભયે કરીને જાગવું; વધતું-બંધનનું પ્રહારનું દુઃખ વેઠવું, ખાડામાં ચડવું, ભારે કરીને હાડકાં ભાગવાં, નાક વિંધાવવું, પ્રહારે કરી દુઃખ પામવું, કાન વગેરે અંગે પાંગ છેદાવવાં, બળા<&ારે-માર ખાઈને કામ કરવું, ચાબુક–અંકુશઆર વગેરેને શરીરમાં સેંકાવવાં, પરાણે શીખવું (દમન વેઠવું), ના પ્રકારના ભાર વહેવા, માતાપિતાને વિગ સહેવો કાન-નાકના છિદ્ર વાટે રાશ–દોરડા વડે બંધાવું શસ્ત્ર, અગ્નિ, વિષ ઈત્યાદિ વડે હણાવું ગળું -શીંગડાંના આમળવાથી મરણ પામવું; ગલ અને જળે કરી પાણીમાંથી (માછલીનું) બહાર નીકળવું, પિકની પેરે રોકાવું, છેદાવું,
જીવિત સુધી બંધનમાં રહેવું, પાંજરામાં પુરાવું, પિતાના ટોળામાંથી વિખૂટા પડવું, (દુખપૂર્વક) વાયુ પુરાવ,