Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Author(s): Chotalalmuni
Publisher: Nathalal Dahyabhai Shah
View full book text
________________
૧૩ર
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પૂજે, ૪ વધુ આસન રાખે, ૫ વડા-વડીલની સામું બેલે, ૬
સ્થવિર–વૃદ્ધને ઉપઘાત કરે, 9 એકેડિયાદિને પિતાના સુખને અર્થે ઉપલાત કરે, ૮ પ્રતિક્ષણ ક્રોધ કરે, ૯ હમેશાં ક્રોધ પ્રદીપ્ત રાખે, ૧૦ બીજાની નિંદા કરે, ૧૧ નિશ્ચયવાળી ભાષા બેલે, ૧૨ નવો ફ્લેશ ઉત્પન્ન કરે, ૧૩ જૂના ક્ષેશને જાગૃત કરે, ૧૪ અકાળે સ્વાધ્યાય કરે, ૧૫ સચિત્ર દ્રવ્યથી ખરડાયેલા હાથ–પગે આહારાદિ લે, ૧૬ શાતિ સમયે કે પ્રહર રાત્રિ પછી ગાઢ અવાજ કરે, ૧૭ ગછમાં ભેદ ઉત્પન્ન કરે, ૧૮ ગચ્છમાં કલેશ કરી મને દુઃખ ઉત્પન્ન કરે, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ લીધા કરે, ૨૦ અનેપણિક આહાર લે]
(૨૧) એકવીસ પ્રકારનાં સબલ કમ (ચારિત્રને મલિન કરવાના હેતુ રૂપ કર્મ).
[૧ હસ્તકર્મ, ૨ મૈિથુન, ૩ રાત્રિભોજન, ૪ આધાકર્મ આહાર ભોગવો તે, ૫ રાજપિંડનું ભેજન, ૬ પાચ બેલનું સેવનઃ વેચાતું–ઉછીનુ-બળાત્કારે–ભાગીદારની આજ્ઞા વિના–સ્થાનમાં સામે લાવેલું–આપવું લેવું તે, ૭ પ્રત્યાખ્યાન કર્યા છતા ભગવે તે. ૮ મહિનાની અંદર ત્રણવાર પાણીને લેપ કરે તે. ૯ છ માસમાં એક ગણસાથી બીજા ગણમાં જાય તે. ૧૦ એક માસમાં ૩ માયાનાં સ્થાનક ભોગવે છે. ૧૧ શય્યાતરને આહાર જમે તે. ૧૨ ઈરાદાપૂર્વક હિંસા કરે તે. ૧૩ ઈરાદાપૂર્વક અસત્ય બોલે તે. ૧૪ ઈરાદાપૂર્વક ચેારી કરે . ૧૫ ઇરાદાપૂર્વક સચિત્ત પૃથ્વી પર શયાદિ કરે તે. ૧૬ ઇરાદાપૂર્વક સચિત્ત મિશ્ર પૃથ્વી પર શય્યાદિ કરે તે. ૧૭ સચિત શિવા, ઝીણા જીવ રહે તેવાં કાષ્ટ, બીજ, લીલોતરી
• પાણીને લેપ-3 કલેપ કરવો, એટલે પાણીવાળી મટી નહી ઉગે .
-
-
-
-
-

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183