________________
અપરિગ્રહ
૧૫૩
ક્ષાર-તેલ-સીસું કાળું લે ખંડ ઈત્યાદિનું ધગધગતું સિંચન, હેડબંધન, દેરડાનું બંધન, બેલ, સાંકળ, હાથબે, કુંભી પાકદહન (કુંલીમાં નાંખીને રાંધવું), ઈંદ્રિયનું તેડવું, ઉચે (વૃક્ષાદિ ઉપર) લટકાવવું, શૂળીએ પરવવું, હાથીને પગે કરીને મર્દન, હાથ-પગ-કાન-નાક-હેઠ-શીષનું છેદન, જીભનું તાડવું, વૃષણનયન-હૃદય-દાંતનું ભાંગવું, જેતર અને ચાબુકના પ્રહાર, પગ-પાની-ઘુંટણને પત્થરના પ્રહારથી પીડા ઉપજાવવી, કવચ-અગ્નિ-વિંછીના ડંખ, વાયુતાપ-ડાંસ-મસલાને ઉપદ્રવ, કષ્ટકારી આસન, કષ્ટકારી સ્વાધ્યાયભૂમિ, એવા કર્કશ-ભારે-ટાઢા-ઉના-રૂક્ષ અને બીજા અનેક પ્રકારના અમનેજ્ઞ તથા પાપના હેતુરૂપ સ્પર્શીને વિષે સાધુએ રાષ-હેલણા-નિંદા-વકતા–છેદનભેદન-જુગુપ્સા ઈત્યાદિ સ્વ-પરના આત્માને અર્થે કરવાં નહિ. એ પ્રમાણે સ્પર્શેન્દ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરાત્મા મનેz-અમનેઝ અને શુભ-અશુભ (સ્પશે) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇદ્રિનું ઉધન કરનાર હાઈ ધર્મને આચરે છે.
એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક્ પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પાંચે કારણે કરીને, મન-વચન-કાયાએ કરી સુરક્ષિત રાખતા થકા એ ચુંગ (અપરિગ્રહ) મરણપર્યત પ્રતિમાન અને મતિમાન મનુષ્ય નિત્ય નિર્વાહવાગ્યા છે. અનાસવયુક્ત, નિર્મળ, અછિદ્ર, અપરિસવિત; લેશરહિત, સર્વ તીર્થકરે એ અનુજ્ઞા કરેલું એવું આ પાંચમું સંવરદ્વાર કાયાએ કરી ફરસવાગ્ય,