________________
અદત્તાદાન
૪૫
તથા આશ્રયરહિત સ્થિતિમાં વનમાં વાસ કરી રહે છે. વન સેંકડે સપેથી વ્યાપ્ત હોઈને ભયની આશંકાવાળા તથા અપયશકારી ભયંકર ચેર લોકો “ કેનું ધન હેરૂં? *
આજેજ દ્રવ્ય હેરૂં” એમ એકઠા થઈને ગુપ્ત મંત્રણા કરે છે. ઘણા લેકેના કાર્યકરણમાં વિઘ ઉત્પન્ન કરનારા, મદમત્ત-પ્રમાદી–સૂતેલા-વિરામ કરતા–એવાનાં છિદ્ર જોઈ. અવસરે હણનારા અને કછ તથા ઉત્સવને સમયે ચોરી કરવાની બુદ્ધિવાળા, ચાર લેકે નહોરવાળાં જાનવરેની પેઠે લોહીની અભિલાષા રાખતા ભમ્યા કરે છે. રાજાની મર્યાદાને લેપનારા, સારા માણસેથી નિંદાલા, પોતાના કર્મો કરીને પાપકર્મના કરનારા, અશુભ પરિણામવાળા, દુઃખ ભેગવનારા, હમેશાં અસમાધિયુક્ત તથા મેલા મનવાળા, ઈહલેકમાં કલેશને પામનારા તથા પરદ્રવ્યને હરનારા મનુષ્ય સેંકડે દુઃખને પામે છે,
ચોરીના ભયાનક ફી.
કેટલાકે પારકા દ્રવ્યને શોધતાં રાજપુરૂષોથી પકડાય છે ત્યારે તેમને માર પડે છે, બંધાય છે, અટકમાં ૨ખાચ છે, તરત નગરમાં ફેરવાય છે અને તેને કેટવાળને સોપરામાં આવે છે. કેટવાળ તેને ફોસલાવીને મીઠે વચને મનાવે છે, અને જે તે ન માને-તે) તેને આમળેલા વસ્ત્રના ગેલીટાના પ્રહાર કરવામાં આવે છે, નિર્દય કેટવાળ કઠોર વચને તેની તર્જના કરે છે, તેનું ગળું પકડીને કે છે, એવી રીતે દીન બની ગએલાઓને કેદખાનામાં દાખલ