________________
દત્તાદાનગ્રહણઃ અચોર્ય ૧૦૯ અચાર્યના અનારાધક અને આરાધક.
જે સાધુ પાટ-પાટીઉં-શચ્યા-સંસ્મારક-વ-પાત્રકામળી-દંડ-રજોહરણ-બેસવાને પાટલે–ચલપ-સુહપત્તીપાદપુછણાદિ અને ભાજન, લંડ ઈત્યાદિ ઉપકરણ (આચાર્ય ગ્લાનાદિને) વહેંચી આપે નહિ, એવાં ઉપકરણે દોષમુક્તસૂઝતાં મળતાં લેવાની રૂચિ ધરાવે નહિ, તપને ચાર હોય, વાચાને ચેર હય, રૂપને ચાર હાય, આચાર ધર્મ (સમાચાર)ને ચાર હય, ભાવને ચાર હાય (બીજાઓનું વ્યાખ્યાન સાંભળીને વ્યાખ્યાન કરે અને તેમને ભાવ પિતે શોધી કાઢે છે એમ કહે તે), (રાત્રે) ગાઢ-ઉતાવળે સ્વરે બોલે. (ગચ્છમાં) ભેદ પાડે, કલહ કરે, વેર કરે, વિકથા કરે, ચિત્તની અસમાધિ કરે, સદા પ્રમાણુરહિત ભજન કરે (બત્રીશ કેળીયાથી વધુ જમનાર), સતત વેરને ધારણ કરે, નિત્ય રોષ રાખ્યા કરે, એ પ્રકારને સાધુ આ ત્રીજા વ્રતને આરાધી શકતા નથી.
કેવા સાધુજને તે વ્રતને આરાધી શકે છે? જે વસ્ત્ર-ભજન-પાન લેવા તથા આપવા વિષે કુશળ છે, અત્યંત બાળક-દુબળ-ગલાન–વૃદ્ધ-માસક્ષમણાદિ તપ કરનાર–આચાર્ય–ઉપાધ્યાય-શિષ્ય-સાધમિક-તપસ્વી-કલ ગણુ–સંઘ-જ્ઞાનાથી એટલાની વૈયાવૃત્ત્વ પિતાના કર્મક્ષયને અ કીતિ આદિની વાંછનાથી રહિતપણે દસ પ્રકારે અથવા બહુ પ્રકારે કરે છે, જે અપ્રીતિકારીના ગૃહમાં પ્રવેશતે નથી, અપ્રતિકારીના ભજન પાન ગ્રહણ કરતો