________________
૧૧૬
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
વયમાં) વિશુદ્ધ રીતે પાળી પેાતાનું કલ્યાણુ કર્યું છે, ભવ્ય જનાએ શંકારહિત રીતે પાળ્યું છે; બ્રહ્મચય ભયરહિત છે, તુશરહિત (કણસલાથી છૂટા પડેલા દાણા પેઠે વિશુદ્ધ) છે, ખેદના કારણરહિત છે, (પાપની) ચિકાસથી રહિત છે, વૃત્તિ (સ્વસ્થતા-સમાધિ) ના ગૃહરૂપ છે, અવશ્ય પ્રકપરહિત (કાઈ ડાલાવી ન શકે તેવું) છે, તપ-સંચ ચમના મૂળ દળપથડાબંધ સરખું છે, પાંચે સહાતમાં સુષ્ઠુ પ્રકારે (અત્યંત) રક્ષાયલુ' છે, સમિતિ-ગુપ્તિથી યુક્ત છે, ઉત્તમ ધ્યાનના રક્ષણાર્થે રચેલા કમાડ રૂપ છે, શુભ ધ્યાનના (રક્ષણાર્થે) દીધેલી ભેાગળ રૂપ છે, દુમતિના માર્ગોને નિરૂદ્ધ તથા આચ્છાદિત કરનાર અખ્તર રૂપ છે, સુગતિના માને દર્શાવનાર છે તથા લેાકમાં ઉત્તમ છે. આ વ્રત પદ્મસરાવર અને તળાવની પાળ સરખું છે, મોટા ગાડાના આરાની નાભી રૂપ છે (ક્ષાન્તિ આદિ ગુણ્ણાના આધાર રૂપ છે), અત્યંત વિસ્તૃત વૃક્ષના થડ રૂપ છે, મેટા નગરના ગઢના માડની અગલા રૂપ છે, રાજી-દોરડાથી બાંધેલા ઇંદ્રધ્વજના સ્થંભ જેવું નિમળ છે, અને અનેક ગુણે કરી સહિત છે.
હવે પ્રહ્મચર્ય વ્રત જેવે પ્રકારે ભાગે છે તે કહે છે, (જેમ ઘડે પડે અને તેના કકડા થઈ જાય તેમ ) બ્રહ્મચર્ચ સાહસા સથા લગ્ન થઈ જાય છે, (દહીં વલાવાચ તે રીતે) મતિ થાય છે, (ચૂર્ણની પેઠે) ચૂણિત-જીણા ઝીણા કણરૂપ અની જાય છે, (શરીરમાં કારમુ' શલ્ય પેસી જાય તેમ) શલ્યયુક્ત અની જાય છે, (પર્યંતના શિખર