________________
૧૨૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ઓના સંસર્ગ વિનાના સ્થાને વસવાની સમિતિના ચગે કરીને જે ભાવિત થાય છે તેને અંતરાત્મા બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળે, ઇંદ્રિય ધર્મ (લુપતા આદિથી નિવૃત્ત, જિતેંદ્રિય અને બ્રહ્મચર્યની ગુમિઓથી યુક્ત થાય છે.
બીજી ભાવનાએ સ્ત્રીજનોની વચ્ચે કથા કહેવી નહિ, ચિત્રવિચિત્ર પ્રકારની, કામુક સ્ત્રીની ચેષ્ટાથી યુક્ત, વિલાસ (નેત્રવિકાર)થી યુક્ત, હાસ્ય-શૃંગારવાળી લૌકિક કથા કરવી નહિ મેહજનક એવી આવાહ (નવપરિણીત વર-વધૂને લાવવા વિષેની)-વિવાહની કથા પણ કહેવીનહિસ્ત્રીની સુભગતાદુર્ભતાની કથા સ્ત્રીઓના ચોસઠ ગુણવ-દેશ-જાતિ-કુળ-રૂપ– નામ-નેપથ્ય (ગુપ્ત શંગારક્રિયા)–પરિજન (દાસી–સખી) આદિ વિષેની કથા કહેવી નહિ. સ્ત્રીઓની અને બીજી પણ એ પ્રકારની અનેરી કથાઓ શંગારે કરીને કરૂણોત્પાદક છે, તપસંયમ-બ્રહ્મચર્યનો ઘાત–ઉપઘાત કરનારી છે, તે બ્રહ્મચચેનું અનુપાલન કરનારે કહેવા ગ્ય નથી, સાંભળવાચાગ્ય નથી અને વિચારવાગ્ય નથી. એ પ્રકારે સ્ત્રીકથાથી નિવૃત્તિરૂપ સમિતિના ચગે કરીને જે ભાવિત થાય છે તેને અંતરાત્મા બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળે, ઇંદ્રિયધર્મ (લુપતા આદિ)થી નિવૃત્ત, જિતેંદ્રિય અને બ્રહ્મચર્યની ગુણિઓથી યુક્ત થાય છે.
ત્રીજી ભાવનાએ સ્ત્રીના રૂપનું નિરીક્ષણ વર્જવું. સ્ત્રીનું હસવું–લવું અને ચેષ્ટાનું નિરીક્ષણ કરવું, (ચાલવાની) ગતિનેત્રવિલાસ-કીડા-કામુક ચેષ્ટા (
વિક)-નૃત્યગીત –વાદિવવાદન–શરીરસંસ્થાન–વણું–હાથ-પગ-નયન–લાવ