________________
-
- -
-
-
-
બ્રહ્મચર્ય
૧૨૫
ણને અર્થેજ આહાર હોય, વિભ્રમ કે ધર્મનું બ્રેશન (ભ્રષ્ટપણું) ન થાય તે માટેજ આહાર હોય. એ પ્રકારે પ્રણિત આહાર વિરતિ સમિતિના ચેગથી જે ભાવિત થાય છે, તેને અંતરાત્મા બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળ, ઈ દ્રિચધર્મથી નિવૃત્ત, જિતેંદ્રિય અને બ્રહ્મચર્યની ગુણિએ કરી ચુક્ત થાય છે.
એ પ્રકારે આ સંવરના દ્વારને સમ્યક્ પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પચે કારણે કરીને મન-વચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકા એ ચુંગ મરણપર્યંત ઘતિમાન અને પ્રતિમાન મનુષ્ય નિત્ય નિવહવાગ્યા છે. અસવયુકત, નિર્મળ, અછિદ્ર, અપરિસવિત, કલેશરહિત, શુદ્ધ, સર્વ તીર્થકરેએ અનુજ્ઞા કરેલું એવું આ ચોથું સંવર દ્વારા કાયાએ કરી ફરસવાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાગ્ય, પાર ઉતારવાગ્ય, અન્યને ઉપદેશવાગ્ય, આરાધવાગ્ય અને આજ્ઞાનુસાર અનુપાલન કરવાગ્ય છે. એ પ્રમાણે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્ય, પ્રરૂપ્યું, પ્રસિદ્ધ કર્યું છે. એવું આ સિદ્ધ શાસન પૂજનીય, સદુપદેશિત અને પ્રશસ્ત છે.