________________
બતાદાન
માળા દેરડાની પેઠે પહેરાવેલા, મરણના ભયથી શરીરે પરસેવાથી રેબઝેબ બનેલા જાણે કે શરીરે તેલ ચોપડયું હેય, રાખે ખરડેલા જેવા દેખાતા શરીરવાળા, ધૂળથી ભરેલા દેખાતા કેશવાળા જાણે માથે કરું લગાડો હોય, જીવવાની આશાથી રહિત બનેલા, વિકળપણે ડેલતા, હણવાને માટે લઈ જવામાં આવતા હોવા છતાં પ્રાણશ્વાસોશ્વાસ ઉપર પ્રીતિવાળા તે ચેર લેકેને તલ-તલ જેવા છેદ કરવામાં આવે છે, તેથી વહેતા લોહીથી તેમનું શરીર ખરડાય છે, તેમના માંસના નાના-નાના કકડા કરી તેમને ખવડાવે છે, પાપી જને ચામડાના થેલામાં પત્થર ભરી તેમને મારે છે, વાયુની પેઠે ન અટકાવી શકાય તેવા સ્ત્રીપુરુષનાં અને નગરજનોનાં ટેળાં તેમની સાથે તેમને જોતા જોતા ફરે છે. વધ કરવા માટે ચગ્ય વસ્ત્રો પહેરાવીને તેમને નગરની વચમાં ફેરવવામાં આવે છે, તે શંકદીન ચાર લોકેના વિનાશને નિવારવાર કેઈ નથી, તેઓ શરણરહિત છે, અનાથ છે, બંધવરહિત છે, સ્વજનથી ત્યજાયેલા છે, આસપાસ જુએ છે (પિતાને કેઈ સુકાવનાર છે કે નહિ એવા ભાવથી જુએ છે), મરણના ભયથી ઉદ્વિગ્ન થએલા છે. તેમને વધસ્થાને પહોંચાડે છે, શૂળીએ ચડાવે છે, દેહને વિદારે છે, તેમનાં અંગોપાંગને કાપે છે, વૃક્ષની ડાળે બાંધે છે, ત્યારે તેઓ દીન વચને વિલાપ કરે છે. વળી કેટલાક ચોરેને ચાર અંગ (બે હાથ અને બે પગ) બાંધીને તેમને પર્વતની ટોચ પરથી નીચે ગબડાવે છે ત્યારે તેઓ બહુ ઉંચેથી પડવાથી વિષમ