________________
પરિગ્રહ
૭૭
બહુ દુઃખ આપનારું છે, મહા ભયરૂપ છે, ઘણા કમરૂપી મેલથી આકરૂં છે, દારૂણ-રૌદ્ર છે, કર્કશ-દુઃખયુક્ત છે, અશાતા ઉપજાવનારું છે, હજારો વર્ષ પણ અણગબે ન છૂટે તેવું છે, તે ભગવ્યે જ છૂટકે–મેક્ષ રહેલો છે. એ પ્રમાણે શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ કહ્યું છે. એ પ્રમાણે આસવદ્વારનું અબ્રહ્મચર્ય ફળવિપાક વિષેનું ચેાથું અધ્યયન સંપૂર્ણ થયુ.
અધ્યયન પ મું
પરિગ્રહ જે સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હું જબૂ! હવે હું આસવદ્વારનું પાંચમું અધ્યયને પરિગ્રહ વિષે નિશ્ચયે કરીને જેમ છે તેમ સંભળાવું છું. પરિગ્રહનું સ્વરૂપ.
વિવિધ પ્રકારનાં મણિ, સુવર્ણ, રત્ન, મૂલ્યવાન (કસ્તુરી આદિ) પરિમલ-સુગંધપુત્ર-સ્ત્રી-આદિ પરિ. વાર, દાસીઓ, દાસ, ચાકર, પ્રેષ્ય (કામ પડયે મોકલવા માટેને ચાકર); ઘેડા, હાથી, ગાય, ભેંસ, ઊંટ, ગધેડાં, બકરાં, ગાડર; શિબિકા (પાલખી), ગાડાં, રથ, ચાન (વાહન), યુમ (જુગ-પાલખી જેવું); ચંદન (એક પ્રકારને રથ); (પલંગાદિ) શયન, (બાજોઠાદિ) આસન, વાહન, ઘરવાપ