________________
અહિંસા
૯૫
જાવવું નહિ. જે એવી રીતે ઈસમિતિ ચોગની ભાવનાએ કરી ભાવિત હોય છે, તેને અંતરાત્મા પાપના બળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી એવી (સામાચિકાદિ) ભાવનાએ કરી યુક્ત, અહિંસક, સંયમવંત અને સાધક (સાધુ) બને છે.
બીજી ભાવના–મને કરી પાપ ચિંતવવું નહિ. એ પાપ અધામિક છે, દારૂણ છે, શંસ (સૂગરહિત) છે, ઘણા વધ–બંધ—પરિકલેશને ઉપજાવનારું છે, ભય-મરણ-પરિકલેશે કરીને અશુભ છે, અને કદાપિ પાપયુક્ત મને કરી જરા પણ (પ્રાણાતિપાતાદિ ચિંતવવા ગ્ય નથી. એ પ્રકારે મનસમિતિ ચગની ભાવનાએ કરી જે ભાવિત હોય છે તેને અંતરાત્મા પાપના મળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી ભાવનાએ કરીને ચુકત, અહિંસક, સંયમવંત અને (મોક્ષ) સુસાધક-સાધુ બને છે.
ત્રીજી ભાવના–-વચને કરી પાપ કરવું નહિ. એ પાપ અધામિક છે, દારૂણ છે, નૃશંસ છે, ઘણું વધ-બંધ-પરિકેલેશ (અશાતારૂપ પરિતાપ) ઉપજાવનારું છે, જરા–મરણ– પરિકલેશે કરીને અશુભ છે, અને પાયુક્ત વચને કદાપિ જરા પણ લવાયેગ્ય નથી. એ પ્રમાણે વચન સમિતિ
ગે કરીને જે ભાવિત છે તેને અંતરાત્મા પાપના મળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી ભાવનાએ કરી યુક્ત, અહિંસક, સંયમવંત અને સુસાધક છે.
ચિથી ભાવના–આહારસમિતિ) એષણય, શુદ્ધ,