________________
1
૧૦૫
સત્ય વચન
લેભિતા)ની ભાવનાએ જે ભાવિત થાય છે તેના અંતરાત્મા હાથ-પગ—નયન-વાનને સયત કરતા
કે સાધુ અને
સત્યાજ વથી સંપન્ન મને છે.
ચેાથી ભાવનાએ ભય પામવા નહિ. ભયભીત મનુષ્યને શીઘ્ર અનેક પ્રકારના ભય નડે છે. ભયભીત મનુષ્યને કાઈ સહાય કરતું નથી, ભયભીતને ભૂત-પ્રેત હીવડાવે છે, ભયભીત માણુસ ખીજાને પણ ીવડાવે છે, ભયભીત મનુષ્ય તપસ’ચમને પણ છેડે છે, ખીહતા માસ સયમ રૂપ ભારને વહી શકતા નથી, બીહતા માણસ સત્પુરૂષોએ સેવેલા માર્ગોને પાળવા સમર્થ હોતા નથી, માટે કદાપિ ભય ધારણ કરવા નહિ. મીહવાથી વ્યાધિ, રાગ, જરા, મૃત્યુ અને બીજા અનેક ભચેા ઉપજે છે, એ પ્રમાણે જે ધૈર્યથી ભાવિત થાય છે, તેના અંતરાત્મા હાથ-પગ-નયન-વાનને સયત કરતા થકા સાધુ અને સત્યાવથી સ`પન્ન થાય છે, પાંચમી ભાવનાએ હાસ્ય સેવવું નહિ. પરિહાસ કરફૂડાં (અસદ્ભૂત અ વાળાં-અશેાભન) વચના મેલે છે, તે વચના પરાભવનાં કારણુ છે ( પરના ઉપહાસનાં કારણુ રૂપ છે). હાસ્ય પરપરિવાદનું કારણુ થાય, પરને પીડા ઉપજાવવાનું કારણ થાય, ચારિત્રભેદનું કારણ થાય, વિભૂતિનું (નયન–વદન વિકૃત થવાનું) કારણ થાય, અન્યઅન્ય કુચેષ્ટાનું કારણુ થાય, અન્યઅન્ય મર્મ-કુચેષ્ટાદિનું કારણ થાય, લાકનિદ્ય નું કારણુ થાય, કંદર્પ દેવનુંભાંડ વૃત્તિનું કારણ થાય, આદેશકારી દેવતાનું (ભિગમનનું) કારણ થાય, ભવનપતિ આદિ દેવતાનું કારણ થાય,
નારા