________________
અદત્તાદાને
ફેંતરા, શિયાળ, ડુક્કર, બિલાડાંનાં ટોળાં, સાણસા સરખી ચાંચવાળાં પક્ષીઓનાં વૃદ આવીને સેંકડે સુખો-ચાંચોએ કરીને એ ચારનાં મુડદાંનાં અંગોપાંગ ભેદીને ચુંથે છે. કેટલાકના દેહમાં કીડા પડે છે. લેકે તેમને અનિષ્ટ વચને કરી શ્રાપ દે છે અને “સારું થયું, ભલે એ પાપી મૂઓ, એમ બોલીને કેટલાક લેકે હર્ષિત થાય છે, અને મરી ગયા છતાં તે ચાર લોકે બીજાઓને લજજાના કારણ રૂપ બને છે.
પરધન હરનારાની દુર્ગતિ.
વળી મૂઆ પછી ઘણા વખત સુધી તેમના સ્વજનોને પણ તેઓ લજજાના કારણરૂપ બને છે. મરણ પામ્યા. પછી તેઓ પરલોકમાં નરકને વિષે ઉપજે છે. અણગમતા નરકમાં બળતા અંગારાની ઉણુ અને અતિશય શીત વેદના વગેરે સતત ક અશાતા વેદનીય કર્મ ઉદય આવવાને લીધે તેઓ સેંકડે ગમે સહન કરે છે. તે નરકથી નીકળીને વળી પાછા તીર્થંચ નિમાં ઉપજે છે અને ત્યાં પણ નરકના જેવી વેદનાઓ ભેગવે છે. પછી અનંત કાળે તે જ કદાચ માટે કષ્ટ કરી મનુષ્યભવ પામે છે, તે પણ અનેક વાર નરકગતિમાં જઈને અને લાખ વાર તીર્થંચપણે જન્મીને પછી મનુષ્યપણું પામે છે. મનુષ્યપણે પણ તે જ અનાચ દેશમાં હલકા કુળમાં ઉપજે છે અને જે આર્ય દેશમાં ઉપજે છે તો લોકગાહા એટલે વર્નવાગ્ય તીચ જેવા, ડહાપણુરહિત અને કામગને વિષે