________________
અદત્તાદાન
૧૫
પરધનહારીને પુનર્જન્મ.
ઉદ્વેગવંત નિવાસસ્થાનમાં જ્યાં જ્યાં (જે જે કુળમાં) જીવા આયુષ્ય બાંધે (ઉત્ત્પન્ન થાય), ત્યાં ત્યાં તે પાપક જીવાને તેમના ભાઈએ, સ્વજને, મિત્ર છેડી દે છે, અળખામણા હાઇને તેમનું વચન કોઈ માને નહિ, તે અવિનીત હોય છે, રહેવાનું સ્થાન આસન–શય્યા–ભાજન ખરાખ હોય છે, શરીર અશુચિયુક્ત હોય છે, શરીરનું સંહનન (શરીરનું મંધારણ), પ્રમાણુ, સંસ્થાન (આકાર) અને રૂપ કુત્સિત હોય છે; તેમાં હુ ક્રોધ, માન, માયા, લેાભ અને માહ હાય છે; ધર્માંસના અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ હોય છે; દારિદ્રય અને ઉપદ્રવથી પીડાય છે; રાજ પારકાં કામ (ચાકરી) કરનારા હાય છે; આજીવિકાના સાધનથી રહિત રાંક, અને પારકા ભાજનને શેાધનારા (ભીખારી) હાય છે; તે દુ:ખે કરી આહાર મેળવી શકે છે; અરસ અને વિરસ અલ્પ ભાજન મળવાથી પેટ પણ પૂરું ભરાય નહિ; બીજાનાં ઋદ્ધિસત્કાર–ભાજનાદિ વગેરે વૈભવ જોઈ ને પૂર્વ ભવે તે કરેલાં અને ઉદય આવેલાં કર્માં-પાપેાને તથા તેથી ઉપજેલાં દુઃખાને નિદે છે; તેઓ દીનતા અને શાકથી દાઝતા દુઃખને ભાગવે છે; તેએ સત્વથી રહિત, સહાયથી રહિત, શિલ્પ– ચિત્રાદિ કલા-સમયશાસ્ત્ર (ધનુવેદાદિ વિદ્યા)ના જ્ઞાનથી રહિત હાય છે અને પશુ સરખા જન્મેલા હાય છે; તેઓ અપ્રતીતિકારી, હમેશાં હલકાં કાર્યોં કરીને આજીવિકા મેળવનારા, લેાકા વડે નિંદનીય હાય છે અને તેમને મેહ, મનેારથ તથા અભિલાષા ઘણા હાય છે પણ તે