________________
૬૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
વીઓ છે, ઉંચા-પાતળા-લાલ અને નિષ્પ તેમના નખ છે, સુઘટિત-સુશ્લિષ્ટ અને માંસલ તેમની પગની ઘૂંટીઓ છે, મૃગલીની જ ઘા ઉપર જેમ કુરૂવિંદના તૃણના જેવા આવર્તક પડયાં હોય તેવી રીતની અનુક્રમે જાડ થતી તેમની જંઘા છે, દાબડાના ઢાંકણાના જેવા સ્વભાવે કરીને માંસલ તેમના ઘુંટણ છે, ઉત્તમ મત્ત હાથીના જેવી તેમની વિલાસયુક્ત હીંડવાની ગતિ છે, સુંદર ઘોડાના સરખું તેમનું ગુહ્યાંગ છે, જાતવંત ઘેડાના જે તેમને મળરહિત દેહ છે, અને તેમના જેવા તેઓ હર્ષવંત છે, ઉત્તમ ઘોડા અને સિંહથી અધિક વર્તુલાકારે તેમની કટી-કમર છે, ગંગાના અવર્તનપેઠે, દક્ષિણાવર્તની પેઠે, તરંગલંગની પેઠે, સૂર્યકિરણથી જાગૃત થઈને વિકસિત થએલા કમળની પેઠે ગ ભર તથા વિકટ તેમની નાભિ છે; એકઠી બાંધેલી ત્રગીત્રણ લાકીઓના જે, મુશળના જે, દર્પણના જેવા નિર્મળ કરેલા સુંદર સોનાની બનાવેલી તવારની મૂઠના જે અને વજાના જે પાતળો તેમને શરીરને મધ્ય ભાગ છે; સરલ, સુપ્રમાણયુકત, અવિરલ, સ્વાભાવિક સૂક્ષ્મ, કાળી, રિત-તેજવંત, ભાયુકત, મનોહર, સુકુમાર; અને સુકોમળ એવી તેમની શિરાજિ છે; મલ્ય અને પંખી જેવી સુંદર અને માંસલ તેમની કુક્ષી–જઠર દેશ છે; મલ્યના જેવું તેમનું ઉદર છે; કમળના જેવી પ્રકટ તેમની નાભી છે; નીચા-નીચાં નમતાં, સંગત–આંતરરહિત સુંદર, નિમણગુણયુકત, અને સુપ્રમાણયુક્ત–માંસલ-રમણીય તેમનાં પાસાં છે; પૂંઠ માંસલ હોવાથી તેમના પૂંઠનાં હાડ બહાર