________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
-
-
હૈયાના અને નિલેજ ચોર લેકે બીજાઓને લુંટે છે અને ગાને ઉપાડી જાય છે. એ દારૂણ મતિવાળાઓ અને દયારહિત ચારે પિતાનાઓને પણ હણે છે, ઘર ને ખાતર પાડે છે, ઘરમાં રાખેલું-દાટેલું ધન-ધાન્યદ્રવ્ય ચિરી જાય છે. વળી તેવા નિર્દય ચારે દેશના લેકેને મારે છે-ફૂટે છે. પારકું દ્રવ્ય હરવાની આખી વિનાના અને અણદીધું દ્રવ્ય લેવાની મતિવાળા લેકે પરદ્રવ્યની શોધ કરવાને કાળે અને અકાળે ઠેર ઠેર ભટકે છે. ચિતાઓમાં મળતાં રૂધિરાદિથી ભરેલાં મુડદાને કાઢીને, રૂધિરથી ખરડેલાં સુખવાળી ડાકણે તે સુડદાંને ખાય છે તથા તેમાંનું લોહી પીએ છે, એવા ભયંકર સ્મશાનમાં કે જ્યાં શિયાળીયાં ભયાનક શબ્દ કરે છે, ઘુવડે ઘેર ઘુઘવાટ કરે છે, પિશાચ અપ્રકટ રહીને કહ૪હાટ કરે છે તથા અટ્ટ હાસ્ય કરે છે, એ પ્રકારે બીહામણા-અરમણીય, અતિ દુર્ગધયુક્ત અને સૂગ ઉત્પન કરે તેવા મશાનમાં, વનમાં, સૂના ઘરમાં, પત્થરની ખાણોમાં, માર્ગની વચમાં આવતા હાટાદિમાં, પર્વતની ગુફામાં, સિંહાદિ હિંસક જાનવરોના નિવાસવાળાં વિષમ
નેમાં, કલેશ પામતા ટાઢતાપથી સુકાયેલા શરીરવાળા તથા કાંતિરહિત બનેલા ચોર કે નરક-તર્યચના ભવમાં ભેગવવાં પડતાં દુ:ખેની પરંપરાને અને (ચોરીનાં) પાપકર્મોને એકઠાં કરે છે. મિષ્ટ ભોજન અને પાણી જેને દુર્લભ છે અને જે ભૂખ તથા તરસથી દાખ પામે છે, તે ચોર લોકે માંસ, સુડદાલ માંસ, કંદ મૂળ અને જે કાંઈ મળે તેને બહાર કરી લે છે અને ઉદ્વિગ્ન તથા ભયથી ધડકતા