________________
મૃષાવાદ
ગત્ પિતાની મેળે બન્યું છે એમ માને છે. કેટલાકે એવી મિથ્યા વાત પ્રરૂપે છે કે જગતમાં એકજ આત્મા વ્યાપી રહેલો છે, તે સુકૃત–દુષ્કૃતને કર્તા નથી પણ જોક્તા છે; ઈજિ સર્વથા સુકૃત-દુષ્કતના કારણરૂપ છે; સર્વ પ્રકારે નિત્ય, કિયારહિત, ગુણ (ત્રિગુણ) રહિત અને કર્મબંધનના લેપરહિત એવો જગતમાં એક જ આત્મા છે. વળી કેટલાક એ મૃષાવાદ કરે છે કે જે કાંઈ આ મનુષ્ય લેકમાં સુકૃત –દુષ્કૃતનાં ફળ દેખાય છે તે અણચિંતળ્યાં નીપજે છે અથવા સ્વાભાવિક રીતે જન્મે છે અથવા પ્રભાવથી (ભાવિભાવ) ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રાણીએ પોતે કરેલા ઉદ્યમનું ફળ એ નથી. એ પ્રમાણે ભવિતવ્યતાવાદીઓ પરમાર્થના સ્વરૂપનું લક્ષણવિધાન કરે છે. એ પ્રમાણે કેટલાક પ્રરૂપે છે.
[ એ સર્વ અન્યમતિ મૃષાવાદીઓના પ્રકારે કહ્યા. હવે ગૃહસ્થ મૃષાવાદીઓના પ્રકારે કહે છે.] ગૃહસ્થ મૃષાવાદીઓ.
કદ્ધિગર્વ, રસગર્વ અને શાતાગમાં તત્પર એવા. ઘણું લેકે જેઓ ધર્મક્રિયા કરવામાં આળસુ છે તેઓ ધર્મની વિચારણામાં મૃષા બોલે છે. બીજા લેકે અધર્મ અંગીકાર કરતાં રાજ્યની વિરૂદ્ધ જૂઠાં આળ ચડાવે છે અને ચારી નહિ કરનારને ચાર કહે છે; સમભાવી અને સરલ માણસને કજીયાખોર કહે છે; સુશીલવંત માણસને દુરશીલવંત કહીને તે યરદારગામી છે એવું કહી આળ ચડાવી મલીન કરે છે; વિનયવંતને દુવિનીત કહે છે. બીજા દુષ્ટ મનુષ્ય પરની કીતિને નાશ કરતાં કહે છે કે “એ તે પિતાજા