________________
હિં સાક
પૂર્વક અને રતિ ઉપજાવવા અર્થે, તેમજ હાસ્ય-વૈર–રતિ એ ત્રણને અર્થે હિંસા કરે છે. તેઓ ક્રોધે કરીને, લેભે કરીને અને અજ્ઞાનપણે કરીને તેમજ ક્રોધ-લાભ-અજ્ઞાન એ ત્રણે કરીને હિં’સા કરે છે. ધનેાપાનને અર્થે, ધમ નિમિત્તે, ઢાસ-ભાગને અર્થે, તેમજ ધન-ધર્મ અને કામભાગ એ ત્રણેને અર્થે તેએ હિંસા કરે છે.
હિંસક લેાકા
૧૧
આ બધી હિંસા કાણું કરે છે? આહેડુ (સુઅરના શિકાર કરનારા), ધીવર (મચ્છીમાર), પારધી (પખીએના શિકારી), ખીજા પ્રકારના પારધી (વાહા); એ ક્રૂર ક કરનારા નાગરી (એક જાતનું પ્રાણી), ચિત્તો, મૃગાદિકને જીવતા આંધવા ઉપાચા કરે છે; તેમજ ત્રાપા પર એસીને સચ્છ પકડવાને જાળ નાંખે છે; માજ પક્ષી, લેહનાં સાધના, ડાભના પાસલા, કુંડી, ખકરી (ચિત્તા વગેરેને આકર્ષવા માટે) વગેરે શિકારનાં સાધના, અને પાપી સેવ કાને પણ તે ચાંડાલેા પેાતાના હાથમાં રાખે છે. વનચર (ભીલેા વગેર), ન્યાય (મૃગના વધ કરનારા), મધ એકઠું કરનારા, ખાળ હત્યારા, મૃગલીએના પેાષક (મૃગલાં મેળવવા માટે), મૃગાના પાષક, સાવર-દ્રહ-નદી-તળાવ-નાનું તળાવ વગેરેને ( શખસીપ-મત્સ્ય વગેરે મેળવવા માટે) ગાળનારા, તેને વિશેષ ઉંડા કરનારા, પ્રવાહને માંદ્યનારા, પાણીને વહેવડાવી નાંખનારા, કાલક્રુઢ ઝેર અને સામાન્ય વિષ આપી હિંસા કરનારા, ધાસ તથા ખેતર