Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे बुद्धिः, तद्युक्तं, मर्यादायां धावतीति वा मेधावि-मर्यादावर्ति पुरुषजातम् । श्रुतग्रहणशक्तियुक्तः साधुमर्यादायी वा पुरुषप्रकार इति तृतीयः ।३। बहुश्रुतंबहु-प्रचुरं श्रुतं-शास्त्रं सूत्रतोऽर्थतश्च यस्य तादृशं पुरुषजातम्-उत्कृष्टतः किंचिन्यूनदशपूर्वधरो जघन्यतो नवमस्य तृतीयाचारवस्तुपर्यन्तधरः पुरुषविशेष इति चतुर्थः शक्तिमत्-शक्ति सामर्य, तयुक्तम्, तपः प्रभृति पश्च सामर्थ्ययुक्तः पुरुषविशेषः । उक्तं च
" तवेण सत्तेण सुत्तेण, एगत्तेण बलेण य ।
तुलणा पंचहा वुत्ता, जिणकप्पं पडिवज्जो ॥१॥" सबका मेरे द्वारा भला हो ऐप्ता पुरुषही सत्यपुरुष जात कहा जाता है । यह दूसरा स्थान है । मेधायी पुरुष जात - धारणावाली बुद्धिका नाम मेथा है-ऐसी बुद्धि से जो पुरुष युक्त होता है, वह मेधावी पुरुष जात है, अथवा-मर्यादाके अनुकूल अपनी प्रत्येक प्रवृत्ति चलानेवाला जो पुरुष है, वह मेधावी है-ऐसा मेधावी जो पुरुषजात विशेष पुरुष है यह मेधावी पुरुषजात है यह तीसरा स्थान है ३।। _ चौथा बहुश्रुत पुरुषजात-जो आगमका सूत्रको और अर्थकी अपेक्षा विशेष ज्ञाता होता है, वह बहुश्रुत है, ऐसा बहुश्रुत उत्कृष्ट से किश्चित न्यून दश पूर्वका पाठी होता है, और जघन्यसे नौवे पूर्वकी तृतीय आचार वस्तु तकका ज्ञाता होता है यह चौथा स्थान है ४। पांचयां स्थान शक्तिमान-तप आदिरूप पश्च सामर्थ्य से युक्त जो पुरुष विशेष તે પુરુષની એવી ભાવના રહે છે કે “મારા દ્વારા કેઈ પણ જીવને સહેજ પણ દુઃખ પહોંચવું જોઈએ નહી, પરંતુ મારા દ્વારા સૌનું ભલું
न ." (3) मेधावी पुरुष and-धारणापाणी मुद्धिनु नाम भेधा छ. मेवा બુદ્ધિથી જે પુરુષ યુક્ત હોય છે તેને મેધાવી પુરુષ કહે છે. અથવા મર્યાદાને અનુકૂલ પિતાની પ્રત્યેક પ્રવૃત્તિ ચલ વનાર જે પુરુષ છે તેને મેધાવી પુરુષ કહે છે. એવા મેધાવી પુરુષ વિશેષને મેધાવી પુરુષ જાત કહે છે.
(૪) બહુશ્રત પુરુષ જાત–સૂત્ર અને અર્થની અપેક્ષાએ જે આગમન વિશેષ જ્ઞાતા હોય છે તેને બહુશ્રુત કહે છે. એ બહુશ્રત અધિકમાં અધિક દસ પૂર્ણ કરતાં સહેજ ન્યૂન શ્રતને અને ઓછામાં ઓછે નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ પર્યન્તને જ્ઞાતા હોય છે,
(૫) શક્તિમાન –તપ આદિ રૂપ પાંચ સામર્થ્યથી જે પુરુષ વિશેષ યુક્ત હોય છે, તેને શક્તિમાન કહે છે. કહ્યું પણ છે કે –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫