Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 33
________________ 10. SHRI SHIYANI TIRTHA (SHRI SHANTINATH BHAGAVAN) The Shiyani tirtha is situated at a distance of just 13 kms. from Limbdi on the road leading to Palitana via Shankheshvara and Lakhtar. This majestic temple situated in the very heart of the Shiyani village, is said to have been constructed as early as in the times of emperor Samprati. So many stories and anecdotes of the miracles of Mulanayaka Shri Shantinath Bhagavan installed here, are current. The Jina temple faces the eastern quarter. There are entrance-doors on the eastern and northern sides of the temple. On the door of the southern quarter we have an image of goddess Saraswati--the very exquisite model of modern art and architecture. The temple consists of three storeys and in the underground cellar, thee is a temple known as the "Underground cellar temple". In this we have a charming idol, 13 inches in height, of Shri Shantinath Bhagavan; it inspires sacred feelings in the heart. Around this idol we have the idols of Shri Muni Suvrata Swami, Shri Parshvanath Bhagavan, Shri Rishabhadeva etc. On the ladder of this ancient cellar we come across a memorial stone (Palio). It seems that this must have been constructed in memory of some religious hero who laid down his life while defending this tirtha. In the middle part of the complex we have the main temple in which we view the idol of MULANAYAKA Shri Shantinath Bhagavan in all its majesty and charm pleasing to the eyes. The assembly-hall and decoration hall of the temple, though small is simply excellent. On the upper portion of the majestic Jaina temple, we have a vast peak, a 13 inch image of Bhagavan Parshvanath and a four-faced pillar. Here too we find facility of boarding and lodging. - ૧૦. શ્રી શિયાણી તીર્થ (શ્રીશાંતિનાથ ભગવાન) લીંબડીથી માત્ર ૧૩ કિ.મી. દૂર અને શંખેશ્વરથી લખતર થઇને પાલિતાણા જવાના સુગમ માર્ગ પર શિયાણી તીર્થ આવેલું છે. શિયાણી ગામના મધ્ય ભાગમાં આવેલું આ ભવ્ય દેરાસર છેક સંપ્રતિ મહારાજના સમયમાં નિર્માણ પામ્યાનું કહેવાય છે. આ તીર્થમાં બિરાજમાન મૂળનાયક શાંતિનાથ ભગવાનના ચમત્કારોની અનેક કથાઓ અને કિંવદંતીઓ પ્રચલિત છે. મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુના જિનમંદિરનું મુખ પૂર્વાભિમુખ છે. દેરાસરની પૂર્વ અને ઉત્તર બાજુએ પ્રવેશ માટેનાં દ્વાર છે. દક્ષિણ દિશાના દરવાજા પર આધુનિક શિલ્પકલાના નમૂનારૂપ સરસ્વતીદેવીની પ્રતિમા છે.આ પ્રાચીન મંદિર ત્રણ માળમાં આવેલું છે. એમાં દેરાસરના ભોંયરાવાળા ભાગને હાલમાં ‘ભોંયરાવાળું પ્રાચીન મંદિર’ કહેવામાં આવે છે. આમાં શ્રી શાંતિનાથ ભગવાનની ૧૩ ઈ ચ ઊંચી પવિત્ર ભાવો જગાડતી સુંદર પ્રતિમાજી છે. તેની આજુબાજુ શ્રીમુનિસુવ્રત સ્વામી, શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રીષભદેવ ભગવાન વગેરેની પ્રતિમાજીઓ છે. પ્રાચીન ભોંયરાની સીડી પાસે ઘોડેસ્વારનો પાળિયો મળે છે, તીર્થની રક્ષા કરતા વીર ગતિ પામેલા કોઇ ધર્મવીરની સ્મૃતિમાં એની રચના થઇ હશે. વચ્ચેના ભાગનું મંદિર મુખ્ય મંદિરનું સ્થાન ભોગવે છે, જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની નયનરમ્ય અને આકર્ષક પ્રતિમા બિરાજમાન છે. મંદિરનો સભામંડપ અને શૃંગારમંડપ નાનો પણ દર્શનીય છે. ભવ્ય જિનાલયના ઉપરના ભાગમાં વિશાળ શિખર, ભગવાન પાર્શ્વનાથની ૧૩ ઈચની પ્રતિમા તેમ જ ચતુર્મુખ સ્થંભ આવેલો છે. અહીં ભોજન અને નિવાસની પણ વ્યવસ્થા છે. તીર્થનંદના - ૧૦ (૧) સ્વ. રતિલાલ પરમાણંદદાસ શેઠ - પાલિતાણા (૨) નિર્મળાબહેન રતિલાલ શેઠ - પાલિતાણા (૩) સ્વ. હર્ષદભાઈ રતિલાલ શેઠ - પાલિતાણા (૪) સ્વ. પરમાણંદ માધવજીભાઈ શેઠ - પાલિતાણા (૫) અતુલ ક્લોથ સેન્ટર - ભાવનગર 31 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252