Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 165
________________ 74. SHRI OSIA TIRTHA (SHRI MAHAVIR BHAGAVAN) This tirtha, situated at a distance of 65 kms, both from Jodhpur and Falodi, is on the high way between Jodhpur and Falodi. The magnanimous history of this tirtha is associated with the origin of Oswals. This tirtha is world-renowned as regards Dharma, art and history. In the Veera Samvat 70, the seventh Pattadhara in the line of Bhagavan Parshvanatha, revered Acharya Shri Ratnaprabhasurishvaraji had come here with 500 pupils. He sermonized king Upaladeva, Minister Uhada and many other Rajputs and got them converted to the Jaina faith. This Jaina temple of Shri Mahavira was got constructed by king Upaladeva and the installation ceremony was performed by Acharya Shri Ratnaprabhasuriji. This majestic idol is got constructed by king Samprati. When the minister Uhada raised the Osia city, the idol revealed itself from the underground. There is a reference which says that in V.S. 1017, the temple was reconstructed and the idol of Shri Mahavir Bhagavan was ceremoniously installed in it. For each member of the Oswal society, this is the glorious spot that is place of their origin. In the temple of Shri Mahavira, there is the miraculous idol of Shri Adhishthayaka snake and famous by the name of Shri Puniyababa. The idol of MULANAYAKA Shri Mahavir Bhagavan is some 80 cms. in height, of golden colour and in Padmasana posture. The temple of Bhagavan Mahavira and other temples are famous for their majesty, artistry and architectural beauty. The pillars of the festival pandal, the sceneries on the walls and the religious incidents depicted on the outskirts are very much full of life and the artistry of the Bhamati is extremely attractive. ૭૪. શ્રી ઓસિયા તીર્થ (શ્રીમહાવીર ભગવાન) જોધપુર-લોધિ મુખ્ય સડક માર્ગ પર આવેલું આ તીર્થ જોધપુર તેમ જ ફલોદીથી ૬૫ કિ.મી. દૂર છે. ઓસવાળોની ઉત્પત્તિ સાથે આ ભવ્ય તીર્થનો ઇતિહાસ જોડાયેલો છે. ધર્મ, કલા અને ઇતિહાસ એમ ત્રણેય રીતે પ્રસિદ્ધ આ તીર્થ વિશ્વવિખ્યાત છે. વીર સંવત ૭૦માં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સાતમા પટ્ટધર પૂ.આ. શ્રી રત્નપ્રભસૂરીશ્વરજી ૫૦૦ શિષ્યો સાથે અહીં પધાર્યા હતા. અને રાજા ઉપલદેવ, મંત્રી ઉહડઅને અનેક રજપૂતોને ધર્મોપદેશ આપીને જૈનધર્મી બનાવ્યા હતા. આ મહાવીર જિનાલય રાજા ઉપલદેવે બંધાવ્યું અને આ. શ્રી રત્નપ્રભસૂરિજી મ. તેની પ્રતિષ્ઠા કરી. આ ભવ્ય પ્રતિમા રાજા સમ્મતિ દ્વારા નિર્મિત છે, ઉહડ મંત્રીએ જયારે ઓસિયાનગર બંધાવ્યું ત્યારે ભૂગર્ભમાંથી આ પ્રતિમા પ્રગટ થઈ હતી. મંદિરનું પુન: નિર્માણ કરીને વિ.સં. ૧૦૧૭માં શ્રીમહાવીર ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. ઓસવાલ સમાજ ની પ્રત્યેક વ્યકિતને માટે પોતાના ઉદભવની આ મહિમાવંતી ભૂમિ છે. શ્રી મહાવીર જિનાલયમાં શ્રી પુનિયાબાબાના નામથી પ્રખ્યાત ચમત્કારિક શ્રી અધિષ્ઠાયક દેવની પ્રતિમા નાગ-નાગણીના રૂ૫માં બિરાજમાન છે. મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની લગભગ ૮૦ સે.મી. ઊંચી સુવર્ણ વર્ણની પદમાસનસ્થ પ્રતિમા છે. તો અહીંનું ભગવાન મહાવીરનું મંદિર અને અન્ય મંદિરો એની ભવ્યતા, કલાત્મકતા, અને શિલ્પસૌંદર્યને લીધે જાણીતાં છે. રંગમંડપના સ્તંભો, દીવાલો, ઘરનાં દ્રશ્યો તથા રંગમંડપની બહાર આલેખાયેલા પ્રસંગો અત્યંત સજીવ છે તો મંદિરની ભમતીમાં આવેલા તોરણની કારીગરી અત્યંત આકર્ષક છે. તીર્થનંદના ૭૪ (૩) ચંદ્રાબહેન કિરીટભાઈ દેશી - અમદાવાદ (૧) સ્વ. કાંતાબહેન બાબુલાલ ચીમનલાલ દોશી પરિવાર - અમદાવાદ (૪) પૌત્ર ડૉ, સેફલ, કિરીટભાઈ દોશી (એમ.ડી.) - અમદાવાદ (૨) કિરીટભાઈ બાબુલાલ દોશી – અમદાવાદ . (૫) પૌત્રી સોના કિરીટભાઈ દોશી – અમદાવાદ 163 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252