________________
108. SHRI KOBE TIRTHA (JAPAN) (SHRI MAHAVIR BHAGAVAN)
Japan is the most advanced and developed of all countries in Asia. Only 28 devoted Jaina families constructed a Jaina temple in the Koba city of Japan in unstinted devotion. In the Kitan-cho area, there are so many centres and temples of various dharmas. The temple has a dome of marble, it is decorated with fine pillars. The temple was completed in April 1985 and, a Fero-concrete structure of two storeys was raised for the purpose. There is a bath and assembly-hall over here. On the second floor is installed an idol of Shri Mahavira Bhagavan acquired from Bharuch. It was ceremoniously installed in this gorgeous temple on an auspicious day and at time as fixed by Acharya Shri Vijaya Ashokas uriji, the elder brother of Acharya Shri Vijayachandrodayasuriji.
The sculptor of the temple hailed from Japan. He visited India six times to study Indian structures and architecture. The engravings of the dome, windows, pillars etc. of this Jaina temple were completed in India. The temple is Kitan-cho has become a great attraction for visitors. The temple constructed at a cost of about 1000 lakh yens is a symbol of the great devotion of 28 families and 180 Jain Shravakas.
૧૦૮. શ્રી કોબે (જાપાન) તીર્થ (શ્રીમહાવીર ભગવાન)
એશિયાના દેશોમાં જાપાન દેશ એ સૌથી વિકસિત દેશ છે. જાપાનના કોર્બ શહેરમાં માત્ર ૨૮ જૈન કુટુંબોએ અપ્રતિમ ભકિતભાવથી અનુપમ જૈન દેરાસરનું નિર્માણ કર્યું છે. કીટાન-ચો વિસ્તારમાં ઘણા ધર્મોનાં કેન્દ્રો અને મંદિરો આવ્યાં છે. એ જ વિસ્તારમાં જૈન દેરાસરનું નિર્માણ થયું છે. આ દેરાસર આરસપહાણના ધુમ્મટવાળું છે. સુંદર સ્તંભો અને શિખરોથી મંડિત છે. ૧૯૮૫ના એપ્રિલ મહિનામાં દેરાસર તૈયાર થયું અને તે માટે બે માળનું ફેરો-કોંક્રીટ મકાન ઊભું થયું. અહીં સ્નાનગૃહ તથા એસેમ્બલી હોલ છે અને બીજા માળે શ્રીમહાવીર ભગવાનની ભરૂચમાંથી પ્રાપ્ત થયેલી પ્રતિમા છે. આ પ્રતિમા આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજીના ગુરુબંધુ આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિજી દ્વારા પ્રદત્ત શુભ મુહૂર્તમાં આ ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી.
આ મંદિરના સ્થપતિ જાપાનીઝ હતા અને તેઓ ભારતીય બાંધણીના અભ્યાસાર્થે છ વખત ભારત આવ્યા હતા. આ જિનાલયના ઘુમ્મટ, બારીઓ, સ્તંભ વગેરેની કોતરણી ભારતમાં કરવામાં આવી હતી. આજે તો કીટાન-ચોનું આ દેરાસર પ્રવાસીઓનું આકર્ષણ બની રહ્યું છે. આશરે ૧૦૦૦ લાખ યેનના ખર્ચે તૈયાર થયેલું ૨૮ કુટુંબોના ૧૮૦ જૈન શ્રાવકોની ધર્મભક્તિનું આ અપ્રતિમ પ્રતીક બની રહ્યું છે.
તીર્થવંદના-૧૦૮
(૧) મહેશભાઈ વૃજલાલ બાબરીયા બરવાળા-ઘેલાશા-મુંબઈ (૨) અ.સૌ. નીશા મહેશભાઈ બાબરીયા બરવાળા-ઘેલાશા-મુંબઈ
Jain Education International
SIRI JAPAN JAIN SANGH DESIGNED & SUPERVISES ROTARE ARCHITECTS & ENGINEERS HE
...--------
235
For Private & Personal Use Only
----શ
(૩) મિહિર અનવી મહેશભાઈ બાબરીયા બરવાળા-ઘેલાશા- મુંબઈ (૪) સેજલ-જગર-કીરીટભાઈ બાબરીયા બરવાળા-ઘેલાશા-મુંબઈ (૫) ચિંતન-નિશિત, પંકજભાઈબાબરીયા બરવાળા-ઘેલાશા-મુંબઈ
www.jainelibrary.org