Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
| સર્વાધાતુમય કાઉસગ્ગિયા શ્રી આદિનાથજી. શ્રી કુંદનપુર (રાજી નિવાસી સંઘવી શ્રી શાંતિલાલ હિમાજી મુથાએ પોતાના ધર્મપત્ની શીલાલંકાર ધારિણી અ.સૌ. કમળાબેનની ભાવનાનુસાર પુત્ર- પોપટલાલ-પ્રકાશચંદ્ર- કેસરીમલ પૌત્ર, યોગેશ, મનીષ, સોહન, પુત્રવધૂ સુરેખા, કુસુમ, વર્ષા પૌત્રીરેખા, કિરણ, પૂનમ, આશા, પાયલ, હીના, પુત્રી અંજના કિસનલાલજી દોહિત્ર સુમીત, દીપાલી, લીના પરિવાર સહિત, ભારતભરમાં પ્રથમવાર તૈયાર થયેલ ૧૨૭” ઈચના આ પ્રતિમાજી ભરાવ્યા છે. આ બિંબની પ્રતિષ્ઠા, પાલીતાણા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન સમવસરણ મહામંદિરમાં, પ.પૂ. આ.મ. શ્રી. વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ચાલુ વર્ષે થશે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252