SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ | સર્વાધાતુમય કાઉસગ્ગિયા શ્રી આદિનાથજી. શ્રી કુંદનપુર (રાજી નિવાસી સંઘવી શ્રી શાંતિલાલ હિમાજી મુથાએ પોતાના ધર્મપત્ની શીલાલંકાર ધારિણી અ.સૌ. કમળાબેનની ભાવનાનુસાર પુત્ર- પોપટલાલ-પ્રકાશચંદ્ર- કેસરીમલ પૌત્ર, યોગેશ, મનીષ, સોહન, પુત્રવધૂ સુરેખા, કુસુમ, વર્ષા પૌત્રીરેખા, કિરણ, પૂનમ, આશા, પાયલ, હીના, પુત્રી અંજના કિસનલાલજી દોહિત્ર સુમીત, દીપાલી, લીના પરિવાર સહિત, ભારતભરમાં પ્રથમવાર તૈયાર થયેલ ૧૨૭” ઈચના આ પ્રતિમાજી ભરાવ્યા છે. આ બિંબની પ્રતિષ્ઠા, પાલીતાણા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન સમવસરણ મહામંદિરમાં, પ.પૂ. આ.મ. શ્રી. વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ચાલુ વર્ષે થશે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004559
Book Title108 Jain Tirth Darshanawali
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1995
Total Pages252
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Tirth
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy