Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 225
________________ 102. SHRI SHIRPUR TIRTHA (SHRI ANTARIKSHA PARSHVANATH BHAGAVAN) At a distance of 72 kms. from Akola and 11 kms. from Malegaon, on the outskirts of Shirpur village this temple of Jina is situated underground. It is one of the oldest of tirthas. Here is installed an idol of MULANAYAKA Shri Parshvanath Bhagavan. It is black in complexion, almost 107 cms. in height and in Padmasana posture. Being very old its art is really pleasing to view and it is miraculous. It is said that Mali and Sumali, the servants of Khara-dushana of Patala Lanka and brothers-in-law of king Ravana had created this idol for worship. As they left the spot they immersed it in the water-reservoir nearby. For centuries the idol remained under the waters, invisible to the eyes, and inV.S. 1142, it revealed itselt as if it were a miracle. The idol was then ceremoniously installed in the newly constructed temple at the auspicious hands of Acharya Shri Abhayadevasuriji, the commentator on 'Navangi', on the fifth day of the bright half of the month Maha in V.S. 1142, it revealed itself as if it were a miracle. The idol was then ceremoniously installed in the newly constructed temple at the auspicious hands of Acharya Shri Abhayadevasuriji, the commentator on 'Navangi', on the fifth day of the bright half of the month Maha in V.S. 1142. Thereafter it was under the worthy sermonizing of revered Shri Bhavavijayaji Gani that the temple was renovated and the idol was reinstalled at his sacred hands on the fifth day of the bright half of the month of Chaitra in V.S. 1715. Miracles attributed to this idol are well-known. At the time the idol remained an inch higher from the ground and therefore became renowned as Antariksha Parshvanath. In the modern days, fairs are held here every year on the third day of the bright half of Falguna and the tenth day of the dark half of Margashirsha. From the point of view of architecture, the idol holds similarity with the idols in Bhandaka, Kulpaka and Gudivada. Formerly it was deep underground in an underground cellar and now it is installed in the underground cellar. ૧૦૨. શ્રી શિરપુર તીર્થ (શ્રીઅંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન) આકીલાષી ૭૨ કિ.મી. દૂર, માલેગાંવથી ૧૧ કિ.મી. દૂર આવેલા શિરપુર ગામને છેડે આવેલુંઆ જિનાલયએ ભોંયરામાં આવેલું પ્રાચીનતમ તીર્થ છે. મૂળનાયક શ્રીપાર્શ્વનાય ભગવાનની શ્યામ વર્ણની લગભગ ૧૦૭ સે.મી. ઊંચી અર્થ પદમાસનસ્થ પ્રતિમાઅતિ પ્રાચીન હોવાથી એની કલા દર્શનીય છે અને એનો પ્રભાવ ચમત્કારિક છે. એમ કહેવાય છે કે રાજા રાવણના બનેવી પાતાળલંકાના રાજા ખરદૂષણના સેવક માલી અને સુમાલીએ પ્રભુને માટે આ પ્રતિમાનું નિર્માણ કર્યું હતું. તેઓએ અહીંથી જતી વખતે આ પ્રતિમા નજીકના જલકુંડમાં વિસર્જિત કરી. સૈકાઓ સુધી આ પ્રતિમા જલકુંડમાં અદશ્ય રહી અને વિ.સં. ૧૧૪૨માંએ ચમત્કારિક રીતે પ્રગટ થઇ. નવાંગી ટીકાકાર આ. શ્રી અભયદેવસૂરિજીના હસ્તે વિ.સં. ૧૧૪૨ના મહા સુદ ૫ના રોજ આ પ્રતિમા નવનિર્મિત મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાંઆવી. એ પછી પૂ. શ્રી ભાવવિજયજી ગણિના સદુપદેશથી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને શ્રીભાવવિજયજીના હસ્તે વિ.સં. ૧૭૧૫ના ચૈત્ર સુદ ૫ના દિવસે તેની પુન:પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રતિમાના ઘણા ચમત્કારો જાણીતા છે. એ સમયે આ પ્રતિમા એક ઇચ અધર હતી તેથી તેઅંતરિક્ષ પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ થઈ આજે દર વર્ષે ફાગણ સુદ ત્રીજ અને માગશર વદ દશમના દિવસે અહીં મેળાઓ ભરાય છે. અંતિરક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનું સ્થાપત્ય ભાંદક, કુલ્પકા અને ગુડીવાડાની મૂળનાયકની પ્રતિમાઓ સાથે સ્થાપત્યની દષ્ટિએ સામ્ય ધરાવે છે. પહેલાં આ પ્રતિમા એક ભોંયરાના પેટા ભોંયરામાં હતી, પણ અત્યારે તે મોટા ભોંયરામાં પ્રતિષ્ઠિત કરી છે. તીર્થવંદના-૧૦૨ (૧) સૌનમલ શંકરલાલ ભંડારી - બારામતી (૨) મુરૈશ સોનલ ભંડારી – અકલુજ Jain Education International (૩) ખુશાલચંદ ચુનીલાલ ભંડારી - શીયાણા (૪) સ્વ. ચંદ્રકાન્ત સોનમલ ભંડારી નિગરસેવક) - ભારામની (૫) ચંદનમલ સોનમલ ભંડારી – અકલુજ 223 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252